રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજરને છોલીને છીણી લેવી હવે એક કઢાઈમાં ઘી મૂકી ગાજરને ધીમા તાપે શેકી લેવુંપછી તેમાં દુધ રેડી ધીમા તાપે ચડવા દેવું ચડી જાય પછી ખાંડ નાખી ખાંડનું પાણી બળે ત્યાં સુધી હલાવો તેમાં બેથી ત્રણ ચમચી ઘી નાખી હલાવી દેવ તો તૈયાર છે ગાજરનો હલવો તેમાં ઈલાયચી ભૂકો નાખી હલાવવું પછી તેમાં કાજુ બદામ પિસ્તા પિસ્તાંની કતરણથી સજાવી સર્વ કરો
Similar Recipes
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો ૨-૪ વાર બને.. આજે સન્ડે એટલે રીલેક્સ મોડમાં ભાવતી વાનગીઓ બનાવવા ની મજા પડે. ગાજરનો હલવો જો ધીમા તાપે નિરાંતે બને તો જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa recipe in gujarati)
#GA4#Week3#ગાજર#cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
શિયાળા ની મોસમ અને ગરમ ગરમ હલવો ખાવાની મઝા કંઇક જુદી હોય છેમે લેડીઝ ને થોડી સરળ રીત થી કર્યો છે ટ્રાય કરજો અને રિવ્યૂ જરૂર જણાવજો Smruti Shah -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
દરેક ઘરમાં બને અને બધાને આવડે..સહેલી રીતે કે lenghty રીતે...છેવટે ટેસ્ટ તો એ જ રહેવાનો છે..હું આ હલવો પ્રેશર કુકરમાં બનાવવાની છું એટલે ઝડપી બનશે. Sangita Vyas -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો ગરમાગરમ હલવો ખાવાની ખૂબ મજા આવે. ઘરે કોઈ મહેમાન જમવા આવવાના હોય અથવા ગરમ-ગરમ કાંઈક ગળ્યું ખાવાનું મન થયું હોય ત્યારે સહેલાઈથી બનાવી શકાય છે. તેમજ સારા પ્રસંગે પણ જમણવારમાં આ હલવો ગરમાગરમ પીરસવામાં આવતો હોય છે. મેં અહીં માવા વગરનો ફક્ત દૂધમાં આ હલવો બનાવેલ છે.#MBR3 Vibha Mahendra Champaneri -
-
-
ગાજર નો હલવો(Gajar no Halvo Recipe in Gujarati)
#GA4#week3આ હલવો લગભગ બધાને ઘરે બનતો હોય છે જે નાના મોટા બધાને ભાવે છે. Chhaya Pujara -
-
-
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
# COOKPAD# COOKPADINDIA#COOKPADGUJARATI Jigna Patel -
-
-
ગાજર નો હલવો (Gajar નો halwa recipe in Gujarati)
શિયાળો માં ગાજર સારા મળે એટલે મારી મમ્મી ગાજર નો હલવો બનાવે .આજે એ નથી તો પણ એમનો બનાવેલ હલવો અમને યાદ આવે . કહેવત છે ને કે ' મા તે મા બીજા બધા વગડા ના વા '. ' મા વિના સુનો સંસાર ગોળ વિના મોળો કંસાર '.#MA Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15281499
ટિપ્પણીઓ (2)