રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ને બફાઈ ને તેની છાલ કાઢી ને તેને મેષ કરી ને ઠંડા કરી લો.
હવે એક પેન માં તેલ મૂકી તેમાં લીલાં મરચાં સાતડો.પછી તેમાં હિંગ, હળદર, લાલ મરચું, મીઠું અને ધાણા જીરું એડ કરી સરસ હલાવી લો - 2
પછી તેમાં બાફેલા બટાકા નો માવો એડ કરી ને સરસ હલાવી લો.પછી તેમાં દાબેલી નો તૈયાર મસાલો એડ કરો.અને મીઠી ચટણી એડ કરો.હવે તેને 2 મિનિટ બધા મસાલા સરસ મિક્સ થાય ત્યાં સુધી કૂક કરો.
- 3
હવે એક પ્લેટ માં મસાલો ઠંડો કરવા પાથરો.અને તેમાં ઉપર થી મસાલા શીંગ અને સેવ થી ગાર્નિશ કરો.
પાવ ને વચચેથી કટ કરી મીઠી ચટણ
Similar Recipes
-
-
-
દાબેલી
કચ્છ ની પ્રખ્યાત ડીશ છે. સ્વીટ અને સ્પાયસિ કોમ્બિનેશન છે. કિટ્ટી પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ, ઠંડી, કાચી કોઈ પણ રીતે સારી લાગે. બનાવી ને રાખી પણ શકાય છે . Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
આ રેસિપી ખુબ જ ઝડપથી થઇ જાય છે.. સાંજે બહાર જવાનું નક્કી હોય તો.. સવારે આમચુર ની ચટણી બનાવી લઈએ અને બટાકા બાફીને તૈયાર કરી લો તો ઘરે આવી ને ફટાફટ તૈયાર થઇ જાય છે... Sunita Vaghela -
દાબેલી(dabeli recipe in Gujarati)
#સુપેરશેફ૩#મોનસૂનસ્પેશ્યલ#વીક૩#ઝિંગ#કિડ્સ#જુલાઈપોસ્ટ૧૨ દાબેલી એ નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી છે. અને ટેસ્ટી પણ છે.વરસાદ ની સીઝન માં ગરમ ગરમ દાબેલી ખાવાની મજા જ અલગ છે. Nayna J. Prajapati -
-
દાબેલી (Dabeli recipe in gujarati)
#SFCચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે Dipal Parmar -
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 Week 1 છપ્પન ભોગ ફાસ્ટ ફૂડ ના ચાહકો માટે દાબેલી એક અનોખી સ્વાદિષ્ટ વાનગી છે. દાબેલી ને કચ્છી દાબેલી કહેવાય છે. દાબેલી ની શરૂઆત આશરે ૬૦ વર્ષ પહેલા ગુજરાત રાજ્ય માં કચ્છ જિલ્લા ના માંડવી માં થઈ હતી. સમય જતાં લોકો પોતાની રીતે નવા મસાલા ઉમેરતા રહ્યા અને અલગ અલગ પ્રકાર ની દાબેલી ની વાનગી આવતી રહી. Dipika Bhalla -
-
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli)
#સુપરસેફ3 વરસાદ ની સીઝન મા બધાને ચટપટું ખાવા નું ખૂબ મન થાય તો તેમાં ભજીયા તો બધા ને ભાવે ને એમાં જો ગરમાગરમ દાબેલી પણ મળી જાય તો ખૂબ મજા પડી જાય તો ચાલો આપણે કચ્છ ની ફેમસ દાબેલી બનાવીએ. Shital Jataniya -
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CTપાઉંની વચમાં મસાલો દાબીને આ વાનગી બનતી હોવાથી આનું નામ "દાબેલી" પડ્યું છે. દાબેલીની શરૂઆત ૧૯૬૦ના દશકમાં કચ્છ જિલ્લાનાં માંડવી શહેરના રહેવાસી કેશવજી ગાભા ચુડાસમા ઉર્ફે કેશા માલમ દ્વારા કરાઈ હતી. તેમણે ક્યારેય ધાર્યું નહોતું કે તેમનું નિર્માણ આટલી પ્રસિદ્ધી પામશે. જ્યારે તેમણે દાબેલી વેચવાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે તેઓ ૧ આના (૬ પૈસા)માં એક દાબેલી વેચતા હતાં. આજે તેમની બીજી પેઢી દ્વારા દાબેલીનો ધંધો ચલાવવામાં આવે છે.આમ દાબેલીનું ઉદ્ગમ માંડવી શહેર મનાય છે અને જિલ્લાનાં નામ પરથી આને કચ્છી દાબેલી પણ કહે છે. આજે પણ આ શહેરમાં બનતો દાબેલીનો મસાલો અસલ મનાય છે. આ સિવાય ભુજ અને નખત્રાણામાં પણ સારી ગુણવત્તાની દાબેલી મળે છે. Amrita Tank -
-
-
દાબેલી(Dabeli Recipe in Gujarati)
#GA4#week5#post1મારા kids ને દાબેલી બહુ ભાવે છે તો બટાકાનો માવો કરવા કરતાં એમાં જો beetroot નાખ્યું હોય તો બીટ ના ફાયદા પણ એમને મળે એટલે મેં આ beetroot દાબેલી ટ્રાય કરી જે ખુબ જ સરસ બની અને મારા kids અને ભાવિ પણ Manisha Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15922306
ટિપ્પણીઓ