રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.
- 2
હવે ફરાળી લોટ માં નમક દહીં અને પાણી ઉમેરો.
- 3
2-3 કલાક માટે પલાળી રાખો.હવે બટાકા બાફીને તેમાં દાબેલી નો મસાલો કરો.
- 4
હવે ઇડલી સ્ટેન્ડ માં ઇડલી બનાવવી. હવે તેમાં દાબેલી નો મસાલો ભરી અને ઉપર મસાલા શીંગ મૂકી શેકી લો.તૈયાર છે ગરમા ગરમ ફરાળી દાબેલી.ઉપર ફરાળી ચેવડો મૂકી ચટણી અને સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#JanmasthsmiSpecial**શ્રાવણ**આજે જન્મા્ટમીના ફરાળી દાબેલી બનાવી,ખૂબ જ ટેસ્ટી બની છે,હજી સ્રાવણ મહિનો છે ,તમે ટ્રાય કરજો , Sunita Ved -
ફરાળી દાબેલી
#ઉપવાસદાબેલી એ કચ્છ ની પ્રખ્યાત વાનગી છે.પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.અને બધા લોકો ઉપવ મા ખાઈ શકે તે માટે આપણે ફરાળી દાબેલી ની રીત બતાવી છે.આ દાબેલી માં ઉપયોગ માં લીધેલા બન 100% ફરાળી છે. કારણ કે આ ફરાળી બન ઘરે જ બનાવ્યા છે.સાથે ઉપયોગ મા લીધેલો દાબલી મસાલો પણ ઘરે જ પૂરી રીતે ફરાળી બનાવ્યો છે. અહીં આપેલી રેસીપી સંપૂર્ણ ફરાળી છે.તેથી આપ ઉપવાસ મા આ વાનગી ખાઈ શકો છો.આ આખી રેસીપી ફરાળી બન સાથે સંપૂર્ણ મારી ક્રિએટ કરેલી છે. Mamta Kachhadiya -
-
-
મોરૈયા ની ફરાળી દાબેલી (Moraiya Farali Dabeli Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia ( ફરાળી) Bindi Vora Majmudar -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
દાબેલી કચ્છ કચ્છી દાબેલી (રોટી) ની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. નાના મોટા સૌ નેભાવતી વાનગી. .😋# cookpadgujrati#SF Shilpa khatri -
-
-
-
દાબેલી (Dabeli recipe in gujarati)
દાબેલી એ કરછ ની પ્રખ્યાત વાનગી છે. કરછમાં દાબેલી ને ડબલરોટી ના નામથી પણ ઓળખવામાં આવે છે. કરછ માં દાબેલી માટે ચંદુભાઈ નો ગરમ મસાલો મળી રહે છે જેમાંથી બનતી દાબેલી નો સ્વાદ જ અનોખો હોય છે. અહીં આ સ્વાદિષ્ટ દાબેલી એ મસાલાનો ઉપયોગ કરી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week1#chappanbhog challange recipeCookped Gujarati Vaishaliben Rathod -
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
મૂળ કચ્છની આઇટમ છે ત્યાંની ખૂબ જ ફેમસ છે Sheetal Nandha -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13307844
ટિપ્પણીઓ