મેગી મસાલા ખાખરા (Maggi Masala Khakhra Recipe In Gujarati)

Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
પાંચ લોકો
  1. 2 કપઘઉંનો લોટ
  2. 1/2 ચમચી મીઠું
  3. 1/2 ગ્લાસ પાણી
  4. મેગી મસાલો
  5. 1 ચમચીતેલ
  6. 1 ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    અમારા ઘરમાં રોટલા ખાખરા ડેલી સવારમાં નાસ્તામાં ખવાય છે અને હેલ્ધી પણ છે તો ચાલો આપણે રોટલીના લોટ ના ખાખરા બનાવશું તો તેમાં આ રોટલીનો લોટ છે તે ઢીલો રાખવાનો છે કઠણ નથી બનાવવાનો અને તેમાં એક ચમચી દૂધ મીઠું એડ કરીને લોટ બાંધો

  2. 2

    આવી રીતે આપણે નાના નાના લૂઆ કરી લેશો અને હાથ વડે જ આપણે પણ શું જેમ ખાખરો પતલો બનશે તેમ વધારે ક્રિસ્પી બનશે તો મેં જેટલો પતલો બનશો તો એટલે કે પાટલા ની સાઈઝ નો બનાવેલો છે અને બની જાય એટલે તમે લોઢી માં શેકી શકો છો

  3. 3

    તો ખાખરા માટે દબાવવાનું લાકડાનો હાથો આવે છે તો તે મેં વાપરેલો છે અને તેનાથી હું ખાખરાની સાઈડમાં અને વચ્ચે દબાવતી જઈશ અને ખાખરો કડક થઇ જશે ત્યારબાદ આપણે બે સાઈડ ઘી લગાવી લેશું અને ઉપર મેગી મસાલો સપિંકલકરી દઈશું

  4. 4

    તો હવે આપણા ખાખરા તૈયાર છે અને તમે આનેબે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો અને તેમાં જે મેગી મસાલો અને યુઝ કરેલો છે તે મેં ઘરે જ બનાવેલો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk
પર

ટિપ્પણીઓ

Similar Recipes