મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#KC

મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#KC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ :૦૦
૪ લોકો માટે
  1. ૧ વાટકીમેથી
  2. 1 વાટકીઘઉંનો લોટ
  3. 2 ચમચી તેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ ચમચી મરચું
  6. ૧/૨ ચમચી ધાણાજીરુ
  7. ૧/૪ ચમચી હળદર
  8. ચપટી અજમો

રાંધવાની સૂચનાઓ

૩૦ :૦૦
  1. 1

    સૌપ્રથમ એક વાટકી મેથી લો. તેને ઝીણી સુધારી સારી રીતે ધોઈ નાખો.

  2. 2

    ત્યારબાદ એક વાટકી ઘઉંનો લોટ લો. એક કડાઈમાં તેલ ગરમ કરી મેથીને થોડી ફ્રાય થવા દો. ત્યારબાદ એક બાઉલમાં લોટ અને બધો મસાલો અને ફ્રાય કરેલી મેથી નાખો.

  3. 3

    ત્યારબાદ લોટ બાંધી લો. 1/2કલાક ઢાંકી રાખો. ત્યારબાદ લુવો લઇ એકદમ પતલા ખાખરા વણો.

  4. 4

    વણીને કાચા-પાકા લોઢી માં શેકી લો. ત્યારબાદ કપડાં વડે પ્રેસ કરતા જાવ. ગોલ્ડન બ્રાઉન થવા દો બંને બાજુ.

  5. 5

    તો રેડી છે શિયાળામાં બધાને ભાવે એવા મેથી મસાલા ખાખરા જે મેં ગરમ ગરમ સર્વ કર્યા છે.

  6. 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes