છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#FFC1
#Week1
#વિસરાતી વાનગી
અમે નાના હતા ત્યારે મમ્મી નાસ્તા માં કે સાંજે જમવામાં રોટલી વઘારી આપતા .હવે આ નવીન નાસ્તો આવ્યો એટલે પેલું ભુલાઈ ગયું .ખુબજ ઝડપ થી અને ઘર ની વસ્તુ થી બનતો આ હેલધી નાસ્તો છે .

છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)

#FFC1
#Week1
#વિસરાતી વાનગી
અમે નાના હતા ત્યારે મમ્મી નાસ્તા માં કે સાંજે જમવામાં રોટલી વઘારી આપતા .હવે આ નવીન નાસ્તો આવ્યો એટલે પેલું ભુલાઈ ગયું .ખુબજ ઝડપ થી અને ઘર ની વસ્તુ થી બનતો આ હેલધી નાસ્તો છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 6-7લેફટ ઓવર રોટલી
  2. 1 ગ્લાસછાશ
  3. 2 ચમચીતેલ
  4. 1/2 ચમચીરાઈ,જીરું
  5. 1 ચપટીહિંગ
  6. 1/2 ચમચીમરચું પાઉડર
  7. 1/2 ચમચીહળદર
  8. 1/2 ચમચીધાણજીરૂ
  9. 2 ચમચીખાંડ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. 2કળી લસણ
  12. 1લીલું મરચું
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પેલા ઠંડી રોટલી ના ટુકડા કરી લેવા.તપેલી માં વઘાર માટે તેલ ગરમ કરી રાઈ,જીરું,હિંગ ઉમેરી પેલા 1 કપ પાણી ઉમેરવું.પછી તેમાં છાશ અને મસાલા ઉમેરી દેવા.

  2. 2

    2 મિનિટ ઉકળે પછી તેમાં રોટલી ઉમેરી, લસણ ને વાટી ને ઉમેરી દેવું.ઉપર થી ઉમેરવા થી લસણ ની સુગંધ તેમાં સરસ આવશે.ફરી 2 મિનિટ ચડવા દેવું.કોથમીર અને લીલું મરચું ઉમેરી ને ઉતારી લેવું.

  3. 3

    તૈયાર છે સર્વ કરવા માટે સ્વાદિષ્ટ છાશ વાળી વઘારેલી રોટલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Top Search in

Similar Recipes