લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
સવારે નાસ્તા માં બનાવ્યા..
ચા સાથે awsm લાગે છે સાથે છૂંદો કે તીખું અથાણું હોય તો સવાર સુધરી જાય.
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં બનાવ્યા..
ચા સાથે awsm લાગે છે સાથે છૂંદો કે તીખું અથાણું હોય તો સવાર સુધરી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મીઠું અને તેલ નાખી પરાઠા જેવો લોટ બાંધી ૫ મિનિટ રેસ્ટ આપવો.
- 2
પરોઠું વણી ઉપર ઘી ચોપડી લોટ છાંટી ઝિક ઝેક, પંખા સ્ટાઇલ વાળી પાછો લુવો કરી અટામણ લઇ મોટું પરોઠું વણી લેવું.
- 3
ધીમી આંચ પર બંને બાજુ તેલ મૂકી ગુલાબી રંગ નું શેકી લેવું
લચ્છા પરાઠા તૈયાર છે..
Similar Recipes
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#KRCસવાર ના નાસ્તા માં બનાવ્યા .સાથે ફ્રેશ લાલ મરચા નું ગળ્યું અથાણું..👌😋😋 Sangita Vyas -
-
-
તીખા થેપલા (Tikha Thepla Recipe In Gujarati)
સવારે નાસ્તા માં,અથાણું,છૂંદો અને ચા સાથે...મજ્જા આવી જાય.. Sangita Vyas -
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા પંજાબી સબ્જી સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ પરાઠા માં ઘણા layers હોઈ છે જે એને એકદમ અલગ બનાવે છે.આ પરાઠા એટલા ફરસા હોય છે કે એને ચા કે મસાલા દંહિ સાથે ખાવાની પણ મજા આવે છે. Kunti Naik -
લસણીયા પરાઠા (Lasaniya Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં ચા સાથે મજા આવશે..સાઈડ માં લસણ ની ચટણી લઈને ખાવા કરતાઆવી રીતે પરાઠા માં ચોપડી ને રોલ વાળીને ખાવાની બહુ મજા આવે અને સાથે ચા નો સબડકો.. ઓ હો હો હો... Sangita Vyas -
ક્વિક મસાલા લચ્છા પરાઠા (Quick Masala Lachha Paratha Recipe In Gujarati)
ફટાફટ બનતા આ લચ્છા પરાઠા ખાવામાં બહુંસ્વાદિષ્ટ લાગે છે .શાક,દાળ કે અથાણું ન હોય તો પણ ફક્ત દહીં સાથે ખાઇ લેવાથી લંચ ખાધા ની ફિલિંગ આવે છે..હું તો આવા મસાલા પરાઠા ઘણી વાર બનાવતી હોઉં છું.લંચ બોક્સ માં પણ લઈ જઈ શકાય છે. Sangita Vyas -
-
પરાઠા અને ચા (Paratha Tea Recipe In Gujarati)
#SFહવે તો ખાવાની સાથે નાસ્તો પણ સ્ટ્રીટ ફૂડ નું એક આગવુ અંગ બની ગયું છે .કોરા નાસ્તા હોય કે પરોઠા કે થેપલા,બધી જ આઈટમ સ્ટ્રીટફૂડ માં જોવા મળે છે .જોબ પર જવા, ઘરે થી વહેલા નીકળી જવું પડતું હોય છે તો રસ્તા માં લારી કે ધાબા પર કે રેંકડી પર આવા પરાઠા અને ચા અપાય છે.. Sangita Vyas -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
તીખા ચોપડા
મસાલા નાખીને બનાવેલા આ ચોપડા ચા સાથે કે રસાવાળા બટાકા ના શાક સાથે સરસ લાગે છે..ડિનર માં કે નાસ્તા માં ખાઈ શકાય છે. Sangita Vyas -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
કોન પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #કોનપરાઠા #જુલાઈ #સુપરશેફ3કોણ પરાઠા સ્વાદ મા ખૂબ જ ટેસ્ટી લાગે છે Shilpa's kitchen Recipes -
હરિયાળા લચ્છા પરાઠા
#પંજાબીલચ્છા પરાઠા એ પંજાબી ભોજન માં ખાસ જગ્યા ધરાવે છે. લચ્છા પરાઠા માં લિલી પ્યૂરી ઉમેરી વધારે સ્વાદિષ્ટ બનાવ્યા છે. Deepa Rupani -
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાપરાઠા તો બનાવું પરંતુ આજે ત્રિકોણ પરાઠા બનાવ્યા. જેને વણવાનું કામ પતિદેવને સોંપ્યું. તેઓ ખૂબ સરસ બનાવે. મારા થી ગોળ જ થઈ જાય. ઘણી વાર તેમની મદદ લઉ હવે તો તેઓત્રિકોણ પરાઠા બનાવવામાં expert થઈ ગયા છે 😆😄 Dr. Pushpa Dixit -
આચારી પરાઠા (Achari Paratha Recipe In Gujarati)
#LBનાના મોટા બંને ના લંચ બોક્સ માં મૂકી શકશો.. આચારી પરાઠા અને કેરી નું શાકમીડિયમ ટેસ્ટ વાળુ અને વેરાયટી છે એટલે બાળકો અને મોટાઓ બંને ને મજ્જા આવી જશે..ઝટપટ પણ બની જશે.. Sangita Vyas -
ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati)
#સ્નેક્સભાખરવડી તો બહુ ખાધી હોય પણ ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા ખાધા છે? ભાખરવડી તળવા માં તેલ ઘણુ યુઝ થાય છે પણ આ પરાઠા ઓછા તેલ માં જ બની જાય છે એટલે એક હેલ્ધી વર્ઝન છે. અને ભાખરવડી ખાતા હોય એવું જ લાગે. ચા સાથે સ્નેક્સ માં સર્વ કરો ઘરના બધા ખૂશ થઈ જશે. મારા ઘરે તો બધા ને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
પાલક ના ત્રિકોણ પરોઠા (Palak triangle Paratha Recipe In Gujarati)
આયર્ન થી ભરપુર આ પરાઠા બાળકોને grow માં બહુ હેલ્પ કરશે. ગોળકેરી ના અથાણાં સાથે કે દૂધ સાથે પણ હોંશે હોંશે ખાશે.. Sangita Vyas -
-
ટામેટા ના પરાઠા(Tomato paratha Recipe in Gujarati)
#GA4#week7ટામેટા ના પરાઠા એ બહુ સ્વાદ માં સરસ લાગે છે. સવારે નાસ્તા માં, ટિફિન માં કે રાત્રે જમવા માં પણ સારા લાગે છે. Vrunda Shashi Mavadiya -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બથુઆ પરાઠા (Bathua Paratha Recipe In Gujarati)
#XSબથુઆ ની ભાજી શિયાળામાં જ મળે.. તેને ગુજરાતી માં ચીલની ભાજી કહેવાય..તેની મને ખૂબ જ રાહ હોય છે. તેમાંથી અડદની દાળ, પરાઠા અને રાઇતું બનાવી ને ખાઈ લઈએ.મમ્મી ને યાદ કરી new year ની સવાર નો નાસ્તો કરી નવા વર્ષની શરૂઆત કરી. Dr. Pushpa Dixit -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
આજ સવારનો નાસ્તો તેમા દૂધ સાથે લચ્છા પરાઠા બનાવિયા Harsha Gohil -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
મસાલા લચ્છા પરાઠા#પરાઠા #મસાલા_લચ્છા_પરાઠા#સ્વાદિષ્ટ_પરાઠા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
7 લેયર્સ હેલ્ધી જીરા પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #પરાઠા #જુલાઈ #સુપરશેફ3આ લેયર્સ પરાઠા બાળકો ના લંચ બૉક્સ માટે અને હેલ્થ માટે બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને મોટાઓ ને પણ ખુબ જ ભાવે એવા છે 😋 Shilpa's kitchen Recipes -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15941440
ટિપ્પણીઓ (10)