લચ્છા પરાઠા (laccha Paratha recipe in Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં બે ચમચા ઘી નુ મોણ નાખી પરાઠા નો લોટ બાંધી દેવો. ૧૫ મિનીટ પછી લોટને મસળી, લૂઆ કરી વણી લેવો, પછી તેના પર ઘી ચોપડી ઘઉં નો લોટ ભભરાવી કાપા મૂકી પટ્ટી તૈયાર કરવી.
- 2
પટ્ટી ને લઈ એક ના ઉપર એક મૂકી ફોટામાં બતાવ્યા પ્રમાણે રોલ વાળી દેવો, પછી એ રોલનો પરાઠાે વણી ઘી મા શેકી લેવો.
- 3
પરોઠા શેકીને તૈયાર છે તેને કોઇ પણ સબ્જી કે દાલ સાથે સર્વ કરી શકાય. મે પરોઠા #GA4 મા પનીર ભુરજી સાથે સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#cookpad gurati#cookpad india#lachha paratha.. Saroj Shah -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Laccha Paratha Recipe In Gujarati)
#GA4#Week1#PARATHAઆજે મેં મારા પતિ માટે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા ખુબ જ સરસ બન્યા છે. charmi jobanputra -
-
-
-
ચીઝ પરાઠા (cheese parotha recipe in gujarati)
#GA4#week1##post2#paratha#yogart#september recipe 4 Foram Desai -
-
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં બનાવ્યા..ચા સાથે awsm લાગે છે સાથે છૂંદો કે તીખું અથાણું હોય તો સવાર સુધરી જાય. Sangita Vyas -
લચ્છા પરાઠા
#GA4#WEEK1આ વાનગીને મારી બેન પાસેથી શીખી છે તેને એકવાર બનાવીને ફોટો મૂક્યો હતો અને પછી તેની રેસિપી જોઈ અને મેં બનાવી છે ખુબ જ સરસ બને છે. Davda Bhavana -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#KRCસવાર ના નાસ્તા માં બનાવ્યા .સાથે ફ્રેશ લાલ મરચા નું ગળ્યું અથાણું..👌😋😋 Sangita Vyas -
મિક્સ વેજ. પનીર ભુરજી વિથ લચ્છા પરાઠા (Mix Veg. Paneer Bhurji Lachcha Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 #Punjabi #paratha Shilpa Kikani 1 -
-
-
-
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા પંજાબી સબ્જી સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ પરાઠા માં ઘણા layers હોઈ છે જે એને એકદમ અલગ બનાવે છે.આ પરાઠા એટલા ફરસા હોય છે કે એને ચા કે મસાલા દંહિ સાથે ખાવાની પણ મજા આવે છે. Kunti Naik -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13638878
ટિપ્પણીઓ