કોન પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ઘઉંના લોટ માં મીઠું અને તેલ નાખી મિક્સ કરી લો ત્યારબાદ નવશેકા પાણી થી લોટ બાંધો.
- 2
લોટ બાંધી તેને ઢાંકીને 10 મિનિટ રાખી મૂકો ત્યારબાદ તેને ફરીથી મસળી લો અને તેમાંથી એક લૂવો લઈ ને પરાઠા વણો.
- 3
પરાઠા નો કોન બનાવવા માટે સૌથી પહેલાં મોટી રોટલી વણી લો અને તેમાં તેલ લગાડી ઉપર કોરો લોટ છાંટી સરસ રીતે પાથરી દો. તમારે ફ્લેવર પરાઠા બનાવવાં હોય તો તેલ ના બદલે ત્યાં પીઝા સોસ અથવા તમારે જે ફ્લેવર ના બનાવવાં હોય એ પાથરી ને પછી કોન બનાવો એટલે તમારી મન પસંદ ફ્લેવર ના પરાઠા ત્યાર થઈ જશે.
- 4
ત્યારબાદ આ રીતે રોટલી માં અડધેથી કાપો પાડી લો અને ત્યાં થી આ રીતે રોલ વાળો.
- 5
રોલ વળી ગયા પછી તેણે હાથ વડે ધીમે ધીમે દબાવી લો એટલે સરસ પડ થઈ જશે. ત્યારબાદ પરાઠા વાણી લો
- 6
ત્યારબાદ એક બાજુ પાકી જાય એટલે તેના પર તેલ / ઘી લગાડી ફરીથી પકાવો. તો તૈયાર છે આપણા કોન પરાઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
7 લેયર્સ હેલ્ધી જીરા પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #પરાઠા #જુલાઈ #સુપરશેફ3આ લેયર્સ પરાઠા બાળકો ના લંચ બૉક્સ માટે અને હેલ્થ માટે બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને મોટાઓ ને પણ ખુબ જ ભાવે એવા છે 😋 Shilpa's kitchen Recipes -
પરાઠા અને ચા (Paratha Tea Recipe In Gujarati)
#SFહવે તો ખાવાની સાથે નાસ્તો પણ સ્ટ્રીટ ફૂડ નું એક આગવુ અંગ બની ગયું છે .કોરા નાસ્તા હોય કે પરોઠા કે થેપલા,બધી જ આઈટમ સ્ટ્રીટફૂડ માં જોવા મળે છે .જોબ પર જવા, ઘરે થી વહેલા નીકળી જવું પડતું હોય છે તો રસ્તા માં લારી કે ધાબા પર કે રેંકડી પર આવા પરાઠા અને ચા અપાય છે.. Sangita Vyas -
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં બનાવ્યા..ચા સાથે awsm લાગે છે સાથે છૂંદો કે તીખું અથાણું હોય તો સવાર સુધરી જાય. Sangita Vyas -
ખૂરચન ના પરાઠા (Khurchan Paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા નો ટેસ્ટ સ્વીટ હોય છે. પરોઠા પનીર ઘી અને દૂધ માંથી બને છે. સ્વાદ માં બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
આચારી પરાઠા (Achari Paratha Recipe In Gujarati)
#LBનાના મોટા બંને ના લંચ બોક્સ માં મૂકી શકશો.. આચારી પરાઠા અને કેરી નું શાકમીડિયમ ટેસ્ટ વાળુ અને વેરાયટી છે એટલે બાળકો અને મોટાઓ બંને ને મજ્જા આવી જશે..ઝટપટ પણ બની જશે.. Sangita Vyas -
પડ વાલા રોલ પરાઠા
#MBR4Week 4cookpad Gujaratiપરાઠા મા ઘણી બધી વિવિધતા જોવા મળે છે ઠંડી ની ઋતુ હોય અને ગરમાગરમ પરાઠા ખાવાની મજા આવી જાય છે મે અનેક લેયર વાલા સોફટ અને ક્રિસ્પી પરાઠા બનાયા છે લંચ ,ડીનર ,બ્રેકફાસ્ટ મા બનાવી શકાય Saroj Shah -
-
-
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
-
-
ઘી ગોળ નો પાયો લઈ ને ચુરમા ના મોદક લાડું(ladu recipe in gujarati)
#gc #માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #ઓગસ્ટગણેશજી ને ચુરમા ના લાડું ખૂબ જ પસંદ છે તો ગણેશજી ને ભોગ ધરાવવા માટે મેં આ મોદક લાડું બનાવ્યા છે. જોઈ લો એની સિમ્પલ રીત. Shilpa's kitchen Recipes -
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction -
સકકરપારા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #સકકરપારા Shilpa's kitchen Recipes -
પાપડ ના પરાઠા (Papad Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા દિલ્હી ને પરાઠા ગલીના ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાપરાઠા તો બનાવું પરંતુ આજે ત્રિકોણ પરાઠા બનાવ્યા. જેને વણવાનું કામ પતિદેવને સોંપ્યું. તેઓ ખૂબ સરસ બનાવે. મારા થી ગોળ જ થઈ જાય. ઘણી વાર તેમની મદદ લઉ હવે તો તેઓત્રિકોણ પરાઠા બનાવવામાં expert થઈ ગયા છે 😆😄 Dr. Pushpa Dixit -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
લસણીયા પરાઠા (Lasaniya Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં ચા સાથે મજા આવશે..સાઈડ માં લસણ ની ચટણી લઈને ખાવા કરતાઆવી રીતે પરાઠા માં ચોપડી ને રોલ વાળીને ખાવાની બહુ મજા આવે અને સાથે ચા નો સબડકો.. ઓ હો હો હો... Sangita Vyas -
-
જીરા પરાઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4 મારા ઘર માં રેગ્યુલર નાશતા માટે અથવા ડીનર માટે આ જીરા પરોઠા જ બનાવાઇ છે... Krishna Kholiya -
પાવભાજી સ્ટફ્ડ પરાઠા (Pavbhaji Stuff Paratha Recipe In Gujarati)
પાવભાજી સ્ટફ્ડ પરાઠા#MBR1 #Week1 #માયબેસ્ટરેસીપીસઓફ2022#CWT #CookWithTawa#તવા #પરાઠા_રેસીપીસ #પાવભાજી_સ્ટફ્ડ_પરાઠા#લેફ્ટઓવર #વધેલી#Leftover #Pavbhaji_Stuffed_Paratha#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeએકવાર મારા ઘરે પાવભાજી વધી હતી . બીજા દિવસે પાવ નહોતા ખાવા તો મેં ઘઉં ના લોટ માં ભાજી નું મિશ્રણ, પરોઠા માં ભરી , પાવભાજી પરોઠા બનાવ્યા. ઘરમાં બધાં ને ખૂબ જ ભાવ્યા. વધેલી પાવભાજી નાં પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીં ઘઉં ના લોટ માંથી પરાઠા બનાવ્યા છે. મેંદા ના પરાઠા પણ બનાવી શકાય છે. Manisha Sampat -
પિઝ્ઝા પરાઠા
#પરાઠાથેપલાબાળકો ને પિઝ્ઝા ખૂબ જ ભાવતા હોય છે, તો એમાં જ એક નવું વર્ઝન છે. Radhika Nirav Trivedi -
કલોંજી વાળા પરાઠા (Kalonji Wala Paratha Recipe In Gujarati)
ક્લોંજી ખાવામાં ખૂબ ફાયદાકારક છે. કલોનજીનો ઉપયોગ ભોજન અને મસાલામાં થાય છે. એની ખૂબ અદભુત ફ્લેવર હોય છે. અહીંયા મેં કલોંજી નાખી અને પ્લેન પરાઠા બનાવ્યા છે. Disha Prashant Chavda -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
મસાલા લચ્છા પરાઠા#પરાઠા #મસાલા_લચ્છા_પરાઠા#સ્વાદિષ્ટ_પરાઠા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
કોલી ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
બનાવવા બહુ જ સરળ છે..આલુ પરાઠા જેમ જ..પણ સ્વાદ એકદમ અલગ અને દહીં સાથે બહુ સરસ લાગે છે.. Sangita Vyas -
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
મસાલા લચ્છાં પરાઠા (Masala Laccha Paratha Recipe In Gujarati)
સામાન્ય રીતે બહાર આ પરાઠા મેંદા ના લોટ માંથી બને છે.આજે મે ઘઉં ના લોટ ના મસાલા લચ્છાં પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જેને કોઈ પણ શાક જોડે ખાઈ શકાય છે#GA4#Week1 Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ