લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે.

લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 માણસો
  1. 100 ગ્રામઘઉંનો ઝીણો લોટ
  2. 1 ચમચીતેલ મોણ માટે
  3. ચપટીમીઠું
  4. ચપટીઅજમો
  5. 1/4 વાડકીપાણી
  6. શેકવા માટે તેલ અથવા બટર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    થાળીમાં માં લોટ લઇ તેલ મીઠું અને અજમો હાથેથી મસળો લોટને બરાબર હલાવી તેમાં થોડું થોડું પાણી નાખી લોટ બાંધી તેને થોડા સમય માટે રેસ્ટ. આપો

  2. 2

    તેલ લઈ લોટને કેળવવો મિડીયમ સાઈઝ નો લુવો કરી અટામણ લઈ તેને મોટો ઓરસિયા જેટલો વણો. તેના ઉપર ચોખ્ખું ઘી લગાવી રોટલાની ચારેબાજુ અટામણ. પછી રોટલી ને ઉપર નીચે ઉપર નીચે કરી તેના પર વાળો જેમ આપણે કાગળ નો પંખો બનાવીએ છે એ ખુદ એક ઉપર નીચે ઉપર નીચે કરીએ છીએ તેવી જ રીતે રોટલી ને પણ પંખા જેવું કરો તેના જેવી ઘડી કરો પછી એ લુવાને ગોળવાળા પડની ગોળો કરી છેલ્લા ભાગ ની નીચે ઉપર કાઢી સાથે લીધી દબાવી દો.

  3. 3

    લુવાને હળવે હાથે દબાવી થોડું અટામણ લઈ ને વણો વણતામજશો તે દેખાતા જશે

  4. 4

    ધીમા ગેસ પર તવાને ગરમ કરી પરાઠા અને બંને બાજુ શેકી લો પછી ઉપર ઘી કે બટર લગાવી તેને ધીમા ગેસ પર શેકો બંને બાજુથી શેકી લો નીચે ઉતારી હાથેથી જરા ખંખેરી લો એટલે બધા જ પડો છૂટા પડી જશે.

  5. 5

    આપણે જેટલી રોટલીની ગડી કરી હશે એટલા પણ છૂટા પડશે એકદમ નરમ અને પોચા લાગે છે ધીમા ગેસ પર ચડવા દેવા સર્વ કરતી વખતે બટર લગાવી પીરસો. બહારગામ મુસાફરી માટે નાસ્તાનો એક સારો ઓપ્શન કહી શકાય બે દિવસ સુધી આ પરાઠા એવા જ નરમ અને મુલાયમ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

Similar Recipes