ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe In Gujarati)

ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કાચ ના બાઉલ માં ખાંડ ૧ ચમચી અને યીસ્ટ ઉમેરી દો પછી એમાં 2 ચમચી હુંફાળું પાણી ઉમેરી હલાવી અને ૨ મિનિટ ઢાંકી ને રાખી દો. એટલે આથો આવી ગયો હોય એવું થાય જશે.
- 2
હવે બીજા વાસણ માં લોટ, જરૂર મુજબ મીઠું, ખાંડ અને યીસ્ટ જે એકટીવ થાય ગયું એ ઉમેરી અને લોટ બાંધી લો. જરૂર પડે તો પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધી લેવો. અને ઢાંકી ને ૩૦ મિનિટ રેસ્ટ આપવો.
- 3
૩૦ મિનિટ પછી એને પ્લેટફોર્મ પાર લાંબો ચોરસ વણી લેવો. પછી રોલ વાડ્યે એમ વાળી અને બને સાઈડ ફોલ્ડ કરી ફરી ૩૦ મિનિટ રેસ્ટ આપવો.
- 4
હવે ઓવેન ને કન્વેન્સ મોડે પાર ૨૦૦ ડિગ્રી પાર ૧૦ મિનિટ પ્રિહિટ કરી લો. પછી ૧૫ મિનિટ માટે ૨૦૦ ડિગ્રી પર બેક કરી લો. બેક થયા પછી થોડું બટર લગાવી દો પછી પીસ કરી લેવા. (બે કીંગ ટ્રે માં લોટ સ્પ્રેડ કરી પછી જે રોલ વળ્યાં એ મુકવા ના)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)
ફ્રેન્ચ બ્રેડ બૅગેટ તરીકે પણ ઓળખાય છે જેનો મતલબ થાય છે સ્ટીક. આ બ્રેડ એની લંબાઈ અને એની ઉપર ના ક્રસ્ટ ના લીધે બીજી બ્રેડ કરતા અલગ પડે છે. સામાન્ય રીતે ફ્રેન્ચ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ ફ્રેંચ બ્રેડ ને ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મલ્ટીગ્રેઇન લોટ અથવા તો સાવર ડો માંથી પણ બનાવી શકાય. ફ્રેન્ચ બ્રેડ માંથી સેન્ડવીચ, ફ્રેન્ચ ટોસ્ટ, બ્રુસકેટા વગેરે બનાવી શકાય અથવા તો એને સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
-
સ્ટ્રોબેરી સ્ટાર બ્રેડ(strawberry star bread recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruitsબેકિંગ મારો મનપસન્દ વિષય છે હું કંઈ નવું નવું ટ્રાય કરતી હોવ છું બ્રેડ માં ઘણી જાતની બ્રેડ બનતી હોય છે આજે હું ફ્રૂટ માં સ્ટ્રોબેરી નો ઉપયોગ કરીને સ્ટાર શેપ માં બ્રેડ બનાવું છું જે જોવામાં તો સારી લાગે છે પણ ખાવામાં ખુબજ સરસ લાગે છે અને બાળકો ની મનપસંદ છે Kalpana Parmar -
-
હોમમેડ બ્રેડ
#ડીનર ફ્રેન્ડ્સ, કેટલીક વસ્તુ ઓ એવી હોય છે કે જે ઘરે બનાવવા માં થોડુ કન્ફયુઝન કરે પરંતુ કોઇવાર આપણી કોશિશ રંગ લાવે ત્યારે ખરેખર ખુશી થાય. એવી જ રીતે ફ્રેન્ડસ...હવે ઓવન માં બ્રેડ બનાવવી ઘણી સરળ બની ગઈ છે પરંતુ વીઘાઉટ ઓવન પણ પરફેક્ટ ટેકસ્ચર સાથે બ્રેડ બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
હોમમેડ બ્રેડ (Homemade Bread Recipe In Gujarati)
#GA4 #Week26 આ બ્રેડ ઓવન વગર પણ ખુબ સરસ બને છે.આ બ્રેડ ને તમે કોઈ પણ વાનગી માં વાપરી શકો.krupa sangani
-
-
-
હોમમેડ વ્હાઈટ બ્રેડ. (White bread recipe in Gujarati)
#goldenapron3#week -16#Breadહંમેશા આપણે બ્રેડ કે પાવ બજાર થી લાવતા હોય છે પરંતુ બ્રેડ કે પાવ ઘરમાં બનાવવા ખુબજ સરળ છે અને તમારે જયારે ખાવી હોય ત્યારે તમે તાજી બનાવી ને ખાઈ શકો છો .. Kalpana Parmar -
-
-
ઝુકીની ચીઝ બ્રેડ (Zucchini Cheese Bread Recipe In Gujarati)
પ્લેન બ્રેડ સિવાય પણ અલગ અલગ ઘણા પ્રકારની બ્રેડ બનાવી શકાય છે જે ખાવામાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અલગ અલગ પ્રકારના શાક, હર્બ, સ્પાઇસ, ચીઝ તેમજ સીડ ઉમેરીને ઘણી જાતની બ્રેડ બનાવી શકાય.મેં ઝુકીની અને સ્વિસ ચીઝનો ઉપયોગ કરીને બ્રેડ બનાવી છે જે ખૂબ જ સોફ્ટ બની છે અને ચીઝના લીધે આ બ્રેડને એક ખુબ જ સરસ ફ્લેવર મળે છે. ગરમ ગરમ બ્રેડ બટર અને જામ સાથે ખાવાની એક અલગ જ મજા છે.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
નટેલા ટુટી ફ્રુટી બાબકા બ્રેડ (Nutella Tutti Frutti Babka Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#foodforlife1527 નટેલા એ બધાને ભાવે ખાસ કરીને મારા દીકરાને. મને બેકિંગ કરવાનું ગમે છે. બ્રેડને ફરમેન્ટ કરવા માટે કલાકો સુધી પ્લાસ્ટિક પેપર ઢાંકીને રાખવી પડે છે. જેના માટે @asahikasei ના પ્લાસ્ટિક રેપ ખૂબ ઉપયોગી છે. Sonal Suva -
જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતી મીઠાઈઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ એક સોફ્ટ અને સ્વીટ બ્રેડ નો પ્રકાર છે જેમાં બદામ, સૂકી દ્રાક્ષ અને ચેરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક અને બટર નું ફીલિંગ આ બ્રેડને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ સ્વીટ બ્રેડ એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવવાનું મન થાય એવી રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ફોકાચીયા બ્રેડ (Focaccia bread)
#માઇઇબુક#પોસ્ટ18#goldenapron24#microwave#week24 આ એક ઇટાલિયન બ્રેડ છે. રોજ બનાવી શકાય તેટલી ઈઝી પ્રોસેસ છે.. જેને ગાર્લિક સૂપ સાથે સરસ લાગે છે.. Daxita Shah -
-
અમૃતસરી બ્રેડ કુલચા.(Amrutsari bread kulacha Recipe in Gujarati.)
#નોર્થ. આ કુલચા અમૃતસર મા ખુબજ ફ્રેમસ છે ત્યાં આ કુલચા અલગ અલગ સબ્જી સાથે કે પછી એમા સ્ટફિંગ કરી સર્વ થાય છે. Manisha Desai -
-
જામ ફીલ્ડ ક્રીસમસ ટ્રી બ્રેડ (Jam Filled Christmas Tree Bread Recipe In Gujarati)
#XS#MBR8Week 8 Harita Mendha -
ડોમીનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Dominose Style Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week26Keyword ::: bread ગાર્લિક અને બ્રેડ નું કૉમ્બિનેશન હંમેશા જ સુપર્બ લાગે છે.અને એમાંય વડી ચીઝ ભળે...એટલે તો સોને પે સુહાગા.ગાર્લિક બ્રેડ બ્રેકફાસ્ટ કે સ્ટાર્ટર માટે બેસ્ટ ઑપ્શન છે. Payal Prit Naik -
ઘઉંની બ્રેડ(wheat bread recipe in gujarati)
બહુ જ હેલ્ધી અને ઘરે બનાવેલી હોય એટલે hygienic પણ એટલી જ... Khyati's Kitchen -
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe In Gujarati)
અહીં મેં Domino's style સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી બતાવી છે. આ રેસિપી મે તન્વી છાયા મેમ પાસેથી ઝૂમ ક્લાસમાં શીખી હતી. તમે તેને જરૂરથી ટ્રાય કરજો. Unnati Desai -
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
આ રેસીપી મેં તનવી છાયા બેનના ઝૂમ લાઈવ સેશનમાં શીખી હતી. તેમને ખુબ જ સરસ રીતે અમને આ રેસીપી બનાવતા શીખવાડી હતી. Nasim Panjwani
More Recipes
ટિપ્પણીઓ