ગુજરાતી દાળ (Gujarati Dal in Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#FFC1
અલગ અલગ રાજ્ય ની જુદી જુદી રીતે દાળ બનાવા મ આવે છે જેનો ટેસ્ટ પણ અલગ જ હોય છે.ગુજરાતી દાળ નો ટેસ્ટ ખટમીઠોહોય છે.જે રાઇસ જોડે સવઁ કરવામાં આવે છે.

ગુજરાતી દાળ (Gujarati Dal in Gujarati)

#FFC1
અલગ અલગ રાજ્ય ની જુદી જુદી રીતે દાળ બનાવા મ આવે છે જેનો ટેસ્ટ પણ અલગ જ હોય છે.ગુજરાતી દાળ નો ટેસ્ટ ખટમીઠોહોય છે.જે રાઇસ જોડે સવઁ કરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 વાટકીતુવરદાળ
  2. 1સમારેલું ટામેટુ
  3. 1સમારેલું મરચુ
  4. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીમરચુ પાઉડર
  7. 1/2 ચમચીઘાણાજીરુ
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. ગોળ જરુર મુજબ
  10. 2કોકમ
  11. 5-7શીંગદાણા
  12. 2-3લવિંગ
  13. 1 ચમચીઘી
  14. 2 મોટી ચમચીતેલ
  15. 1/2 ચમચીરાઇ
  16. 5-7દાણા મેથી
  17. 1/2 ચમચીજીરુ
  18. ગાઁનિશ માટે
  19. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સોથી પેલા તુવર દાળ ને ઘોઇ 1/2 કલાક પલાળી લો.હવે કુકર માં 4-5 સીટી વગાડી બાફી લો.

  2. 2

    હવે કુકર ઠંડું પડે એટલે તેમાં સમારેલા ટામેટા,મરચા,આદુ ઉમેરી,મરચુ,ઘાણાજીરુ ઉમેરી ક્શ કરી લો.

  3. 3

    જરુર મુજબ પાણી ઉમેરી લો.હવે વગારીયા માં ઘી+ તેલ મુકી તેમાં રાઇ,મેથી ઉમેરી તતડાવો.

  4. 4

    હવે તેમાં જીરુ,લવિંગ,હળદર,શીંગ ઉમેરી વગાર ને દાળ પર રેડી દો.

  5. 5

    હવે દાળ માં સ્વાદ મુજબમીઠુ,ગોળ ઉમેરી,મીઠા લીમડો,કોથમીર,કોકમ ઉમેરી 5-7 મિનિટ ઉકાળી લો.

  6. 6

    તૈયાર છે ગુજરાતી દાળ.ગરમા ગરમ રાઇસ જોડે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes