ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)

AnsuyaBa Chauhan @cook_25770565
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને હુંફાળું ગરમ કરી એમાં ખાંડ અને યીસ્ટ નાખી મિક્સ. કરી 10 મિનિટ ઢાંકી ને રાખવું.પછી મેંદા માં મીઠું અને હબ્સ નાખી દૂધ નાખી લોટ બાંધી લેવો. અને થોડુ બટર નાખી મસળી લોટ ને સરખો કરી વાસણ માં તેલ લગાવી લોટ નેઢાંકી ને 1 કલાક મૂકી દો.
- 2
1 કલાક પછી લોટ ફૂલી જશે. એક વાટકી માં બટર, લસણ,હબ્સઅને કોથમીર નાખી મિક્સર કરી લો.
- 3
લોટ ની રોટલી વળી ઉપર લસણ વાળું બટર લગાવી ચીઝ મૂકી આ રિતે વળી લો.ઉપર બટર લગાવી કટ કરી લો.
- 4
બેકિંગ ટ્રે માં મૂકી દો. ઓવન ને પ્રી હિટ કરી 200 * ડીગ્રી પર 15 મિનિટ બેક કરી લો.
- 5
પ્લેટ માં કાઢી કટ કરી સોસ થી ગાર્નીસ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
-
-
-
-
-
-
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart garlic bread Recipe In Gujarati)
# GA4# Week9# MAIDA AnsuyaBa Chauhan -
-
-
-
-
-
-
-
-
ડોમિનોસ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો yeast Garlic bread Kajal Ankur Dholakia -
-
-
-
-
ગારલીક બ્રેડ વીથ મેનચાઉ સૂપ(Garlic Bread With Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week20Garlic bread Tulsi Shaherawala -
ગાર્લિક બ્રેડ સ્ટીક્સ (Garlic bread sticks recipe in Gujarati)
#GA4#week20#garlic breadઆજે અપડે પીઝા બૅઝ પર થી ગાર્લિક બ્રેડ બનવસુ ખુબ જ સ્વાદિષ્ટ બને છે તો ચલો બનાવવાની રીત જોઇ Vidhi V Popat -
-
-
ચીઝી ગાર્લીક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#MBR4#Garlic Bread#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
-
ચીઝી સ્ટફ્ડ ગાર્લીક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20 Vandana Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14481258
ટિપ્પણીઓ (10)