મસાલા મકાઈ મમરા (Masala Makai Mamra Recipe In Gujarati)

Jayshree Vora
Jayshree Vora @Jayshree_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામમકાઈના મમરા
  2. 2 ચમચીતેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2 ચમચી હિંગ
  5. 1/2 ચમચી લાલ મરચું
  6. ચમચીચાટ મસાલો
  7. 1/2 ચમચી આમચૂર પાઉડર
  8. ચમચીખાંડ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી મકાઈના મમરા ઉમેરવા

  2. 2

    સ્વાદ અનુસાર બધા મસાલા ઉમેરી બરાબર હલાવી મિક્સ કરવું

  3. 3

    છેલ્લે ખાંડનો પાઉડર ઉમેરી હલાવી લેવું

  4. 4

    ઠંડુ થાય પછી ડબ્બામાં કાઢી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Vora
Jayshree Vora @Jayshree_16
પર

ટિપ્પણીઓ

Similar Recipes