ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)

Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406

દરેક ના ઘરમાં જરૂરી એવો ચાટ મસાલો ઘરે પરફેક્ટ રીત થી બનાવી શકાય છે.

ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

દરેક ના ઘરમાં જરૂરી એવો ચાટ મસાલો ઘરે પરફેક્ટ રીત થી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦‌ મિનિટ
  1. ૧/૪ કપજીરૂ
  2. ૨‌ ચમચી સંચળ
  3. ૨ ચમચીઆમચૂર પાઉડર
  4. ૧ ચમચીમરી
  5. ૧ ચમચીસૂંઠ
  6. ૧‌ ચમચી હિંગ
  7. ૧ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦‌ મિનિટ
  1. 1

    હવે એક કડાઈમાં જીરું નાખી ધીમા તાપે શેકો. પછી મરી નાખી શકો. ઠંડું પડે એટલે મિક્સરમાં નાખી લો.

  2. 2

    હવે મિક્સરમાં બીજા મસાલા નાખી વાટી લો. સૂંઠ વધારે ના પડે તેનું ધ્યાન રાખવું.

  3. 3

    હવે વાટી લો અને તેને કાચ ની બોટલ માં ભરી ને મુકી દો. આને તમે ફુટ પર ભભરાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406
પર
I have also YouTube channel. #Rani Nu Rasodu#. watch More recipe video subscribe my channel.. also follow me on cookpad.
વધુ વાંચો

Similar Recipes