મેગહાંડવો (Maghandvo Recipe In Gujarati)

#Breakfast
હાંડવો બધાં ના ઘરે બનતો જ હોય છે અહીં થોડા ફેરફાર સાથે મેગી ઉમેરી ને બનાવ્યો છે જેથી નાના બાળકો પણ હોંશે હોંશે ખાય 👌👌👌 લીલા શાક નો પણ ઉપયોગ કર્યો છે
મેગહાંડવો (Maghandvo Recipe In Gujarati)
#Breakfast
હાંડવો બધાં ના ઘરે બનતો જ હોય છે અહીં થોડા ફેરફાર સાથે મેગી ઉમેરી ને બનાવ્યો છે જેથી નાના બાળકો પણ હોંશે હોંશે ખાય 👌👌👌 લીલા શાક નો પણ ઉપયોગ કર્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ રવા ને દહીં ને જરૂર પૂરતું પાણી ઉમેરી ૨ કલાક માટે પલાળી દો. મેગી ને બાફી લો મસાલો નાખ્યાં વગર. ૨ કલાક પછી રવા ના બેટર માં મેગી, સુકા મસાલા, ગાજર, કોબીજ, વટાણા, ઉમેરી હાંડવા નું બેટર તૈયાર કરો.
- 2
જ્યારે હાંડવો ઉતારવો હોય ત્યારે તેમાં ઈનો ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હાંડવા નું બેટર ઉમેરી હાંડવો બંને સાઇડ પલટાવી ધીમા તાપે શેકી લો. તો તૈયાર છે મેગહાંડવો. ટોમેટો સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજિટેબલ મસાલા મેગી (vegetables masala maggi recipe in Gujarati)
#b બાળકો ને મેગી ખુબજ પસંદ હોય છે તો મે તેમાં વેજિટેબલ ઉમેરી ને બનાવ્યું જેથી બાળકો વેજિટેબલ પણ જમે.#MaggiMagicInMinutes#Collab Kajal Rajpara -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
-
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
વેજિટેબલ મસાલા મેગી (ઇન્સ્ટન્ટ ફૂડ)(Vegetable Masala Maggi Recipe In Gujarati)
#૧૫ મિનિટ#ફટાફટમેગી દરેક બાળકો ની મનપસંદ હોય છે. પણ એકલી મેગી કરતા જો તમે આ વેજિટેબલ મેગી કરી ને બાળકો ને આપશો તે ખૂબ સારું રેહસે. અને આ મેગી એકદમ હેલ્થ માટે સારી રહે. તમે પણ જરૂર બનાવો. Uma Buch -
મેગી વેજ હાંડવો (Maggi Veg Handvo Recipe in Gujarati)
બે મિનિટમાં બનતી મેગી બાળકોને ખૂબ જ પ્રિય છે આજે મેં એ માંથી કંઈક નવું બનાવવું છે જે બાળકોને ખૂબ ગમશે#MaggiMagicInMinutes#Collab Shethjayshree Mahendra -
મૅગી સેન્ડવીચ(maggi sandwich recipe in gujarati)
#નોર્થ#સુપરસેફનાના મોટા બધા ની favourite maggi સેન્ડવીચમેગી માં કઈક different ટ્વિસ્ટ Dipika Malani -
કર્ડ મસાલા મેગી (Curd Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab🔺મેરી મેગી....એટલે મારા ઘરમાં હમેશાં બનતી મેગી....🔺આ મેગી મારા ઘરે હમેશાં બંને છે મેગી નામ પડે એટલે તરત જ પુછે દહીં છે ને...દહીં વાલી મેગી ખૂબ જ ટેસ્ટી લાગે છે...🔺એકવાર ખાશો તો તમે પન જ્યારે મેગી બનાવશો ત્યારે દહીં સાથે જ ખાશો...🔺તમને ખ્યાલ હોય તો રાવન મુવી મા શાહરૂપ ખાન જી પન મેગી મા દહીં નાખી ને ખાય છે...🔺રાવન મુવી જોવા ગયા ત્યારે મારા સને તરત જ કહ્યું કે શાહરૂપ ખાન જી પન આપડી જેમ જ દહીં વાલી મેગી ખાય છે... Rasmita Finaviya -
મેગી સીઝલર્ (maggi sizzler Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindiaશરૂઆતથી જ મેગી નૂડલ્સ એક લોકપ્રિય નાસ્તો છે. આજે તે ખાસ કરીને બાળકોના બધાની પસંદ બની ગઈ છે. મેગી વધુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને સ્વાદથી વધુ સમૃદ્ધ છે. તેમાં વિટામિન, ખનિજો, કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે. આજે આ મેગી ચેલેન્જ માં મેં મેગી ને અલગ રીતે બનાવવા પ્રયાસ કર્યો જેમાં હું સક્સેસ પણ થય...મે આજે મેગી સિત્ઝલર બનાવ્યું ...મે સિત્ઝલાર પેહલી વાર બનાવ્યું ...અને જે ખુબ જ ટેસ્ટી બન્યું ...મારા ઘરે ખરેખર બધા ને ખુબ જ ભાવ્યું...બનાવવામાં પણ એટલું જ સેહલુ છે... Twinkal Kalpesh Kabrawala -
મેગી ચીઝ મસાલા (Maggi Cheese Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી તો બધાની ફેવરેટ છે ચીઝ નાખવાથી ટેસ્ટી લાગે છે અને આ નાસ્તો ઝટપટ બની જાય છે........... Payal Sachanandani (payal's kitchen) -
એક્ઝોટિક ક્રિસ્પ મેગી વન્ડર પ્લેટ(Exotic Crisp Maggi Wonder Plate recipe in Gujarati)
MY_MAGGI_SAVOURY_CHALLENGE#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujrati આ વાનગી મારું પોતાનું ક્રીએશન છે જેમાં મેં મેગી નુડલ્સ ને એકદમ ક્રિસ્પી અને કરાંચી બનાવીને તેની સાથે તેને ફ્લેવરફુલ બનાવવા માટે એક્ઝોટિક સોસ તૈયાર કરેલ છે આ સાથે ખૂબ બધા શાકભાજી અને પનીરનો ઉપયોગ કરેલ છે આ વાનગી સર્વ કરવા માટે મેં મેગી નૂડલ્સનો ઉપયોગ કરીને એક ખાઈ શકાય તેવી પ્લેટ તૈયાર કરેલ છે આથી એક્ઝોટિક ક્રિસ્પ મેગીની સાથે સાથે તેની મેગી પ્લેટ પણ ખાવાની મજા આવે છે. આ વાનગી પાર્ટી માટે ના મેનુમાં સમાવેશ પામે તેવી છે. જેમાં બધી તૈયારી કર્યા પછી સર્વ કરતી વખતે તેમાં ક્રિસ્પી મેગી નૂડલ્સ ઉમેરી ને સૌ કરીએ તો મજા આવી જાય. આ વાનગી સ્વાદમાં એકદમ ફ્લેવરફુલ થઇ છે અને મારા ઘરે બધાને ખૂબ જ પસંદ પડી છે અને ફરી વખત બનાવવાની પણ આવી ગઈ છે તતમે પણ આ વાનગી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
મેગી નૂડલ્સ સૂપ
#FDS#RB18#week18#cookpadgujarati મૂળભૂત રીતે સૂપની વિવિધતા જે સામાન્ય રીતે ચોખાના નૂડલ્સ અને અન્ય એશિયન રેસિપી ના ઘટકો સાથે તૈયાર કરવામાં આવે છે. જો કે આ રેસીપી લોકપ્રિય દક્ષિણપૂર્વ એશિયન ભોજન નૂડલ્સ સૂપ છે. આ રેસીપીમાં મેગી મસાલા નૂડલ્સનું મિશ્રણ છે. સૂપ સામાન્ય રીતે ઘણી લોકપ્રિય વાનગીઓમાં એપેટાઇઝર તરીકે પીરસવામાં આવે છે, જો કે નૂડલ્સ સૂપ મુખ્ય કોર્સના ભાગ રૂપે પીરસવામાં આવે છે. કદાચ તે નૂડલ્સ અને લિક્વિડ સૂપના મિશ્રણને કારણે જ તેને સંપૂર્ણ ખોરાક બનાવે છે. પરંતુ, આ રેસીપી ઇન્સ્ટન્ટ મેગી નૂડલ્સ સાથે તૈયાર નૂડલ્સ સૂપનું વિસ્તૃત સંસ્કરણ છે. Daxa Parmar -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
મેગી પકોડા(Maggi Pakoda Recipe in Gujarati)
તમે કાંદા ના પકોડા કોબીજ ના પકોડા તો તમે ખાધા હશે પણ હું આજે લઈને આવી છું અલગ પ્રકાર ના પકોડા મેગી પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ મેગી અને થોડાશાકભાજરથી બનતી વાનગી છે આ વાનગી તમે ઘરે કોઈ મહેમન આવવાનું હોઈ કે પછી કોઈ પાટી હોય તો તમે સ્ટાટર તરીકે બનાવી શકો છો. તો ચલો બનાવ્યે મેગી પકોડા#GA4#Week3 Tejal Vashi -
લીલા ચણા નો હાંડવો (Green Chana Handvo Recipe in Gujarati)
મેં તેમાં મેગી નૂડલ્સ આને મેગી મેજીક મસાલા નાખીને હાંડવો બનાવ્યો છે Jyotsna Parashar -
મકાઇ પીઝા વડા (Makai Pizza Vada Recipe In Gujarati)
#EB Week 9મકાઈ વડા માં પીઝા ટેસ્ટ અને પીઝા ની સામગ્રી લીધી છે. ખુબ સરસ બન્યાં છે. 👌👌👌👌ઓછી સામગ્રી મા બની જાય છે. Buddhadev Reena -
મેગી મસાલા પુલાવ (Maggi masala pulav Recipe In Gujarati)
#GA4#Week8બાળકો ને મેગી તો ભાવે જ છે તો મને વિચાર આવ્યો કે જો હું મેગી મસાલા પુલાવ કેમ નહીં ભાવે તો મે આ વિચારીને આ રેસિપિ બનાવી છે Kirtee Vadgama -
વર્મીસીલી ડિલાઇટ (Vermicelli Delight recipe in Gujarati)
ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ટેસ્ટી બનતી આ રેસિપી છે બાળકોને મેગી ખૂબ જ પસંદ હોય છે પણ વારે વારે મેગી આપવી એ યોગ્ય નથી તો એના બદલે તમે આ રીતે વર્મીસેલી ને બનાવી આપશો તો બાળકો ને ખૂબ જ મજા પડશે. થોડું એમને ગમતું એવું ડેકોરેશન કરી આપે તો બાળકો હોંશે હોંશે ખાઇ લે છે#ફટાફટ Ruta Majithiya -
સ્પાઇસી કરી મેગી (Spicy Curry Maggi recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેરી માગી સેવરી ચેલેન્જ 🍝🍜 માં મે હોટ એન્ડ સ્વીટ સોસ બનાવી ને સ્પાઈસી કરી મેગી બનાવી,જે ડિનર માં પણ ચાલે ,બ્રેકફાસ્ટ માં પણ ચાલે અને બાળકો ને તો મેગી નું નામ પડે તો બસ બીજું પૂછવું જ શું,મસ્ત ટેસ્ટી બની છે ,તમે પણ બનાવી જોજો , Sunita Ved -
વેજીટેબલ મેગી ફ્રેન્કી (Vegetable Maggi Frankie Recipe In Gujarati)
#KS6આટા મેગી માં ખૂબ વેજીટેબલ નાખી ઘઉં ના લોટ ના tortilla બનાવી ને બનાવેલી બાળકો માટે ની healthy ફ્રેંકી Khyati Trivedi -
ઘઉં સેવ નો ઉપમા (Wheat Sev Upma Recipe In Gujarati)
આ વાનગી મે પહેલાં પણ ઘણીવાર બનાવી છે. પણ તેમાં મેગી મસાલા નો ઉપયોગ નહોતો કર્યો. આજે મેગી મસાલો ઉમેરી બનાવી છે. પસંદ આવશે. #GA4#Week5 Buddhadev Reena -
રેડ વેજ મેગી સમોસા (Red Veg Maggi Samosa Recipe in Gujarati)
આપણામાંના કેટલાક નિયમિત મેગીથી કંટાળી ગયા છે અને તેને નવો વળાંક આપવા માટે મેગી ના સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
સુખડી બધાં ના ઘરે બનતી હોય છે. ને ભાવે પણ છે. મેં થોડા ફેરફાર સાથે બનાવી છે. સરસ મેસુબ જેવી બની. 👌👌👌👌 Buddhadev Reena -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આજકાલ બધા ને ટેસ્ટી અને ચટપટું ખાવા નું બહુ ગમે છે .તેમાં મેગી એ બેસ્ટ ઓપશન છે .મેગી જલ્દી બની જાય છે અને બધા ને ભાવે પણ છે .એટલે મેં આજે મેગી ભજીયા બનાવ્યા છે .#EB#Week9 Rekha Ramchandani -
-
સ્ટફ કેપ્સીકમ રીંગ (Stuffed Capsicum Rings Recipe In Gujarati)
#cooksnap આ રીંગ ના સ્ટફીંગ માં ભાત નો ઉપયોગ કર્યો છે. પનીર પણ વાપરી શકાય. જલ્દી બની જાય છે, ને ખુબ ટેસ્ટી બન્યા છે ઘરે જે હાજર સામગ્રી માંથી બની જાય છે 👌👌👌👌શેલો ફ્રાય કરવા ને લીધે સરસ સ્મોકિં ફ્લેવર આવે છે 👌👌👌 Buddhadev Reena -
રેડ મેગી મોમોઝ (Red Maggi Momos Recipe in Gujarati)
આ એક સ્ટ્રીટ ફૂડ છે જેને બીટ અને મેગીના સ્ટફિંગ થી બનાવવામાં આવ્યું છે. જે ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે અને છોકરાઓને તો બહુ જ ભાવે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
ચટપટી મેગી ભેળ (Chatpati Maggi Bhel Recipe In Gujarati)
મેગી એટલે નાના બાળકો ની ઓલ ટાઈમ ફેવરીટ ડીશ.બાળકો પણ એક જ ટેસ્ટ માં ખાઈને કંટાળી જાય છે. તો મે આજે એક ચટપટો ટેસ્ટ આપી મેગી બનાવી છે. Varsha Patel -
વેજ મેગી પેટીસ(Veg Maggi Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી અને મેગી મસાલા ના ઉપયોગ કરીને પેટીસ બનાવી જેમાં મેં વેજીસ નો પણ યુઝ કર્યો છે ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar
More Recipes
ટિપ્પણીઓ (4)