ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
ચાટ મસાલો એ ખુબ ઉપયોગી મસાલો છે એ દરેક ચાટ, ફ્રૂટ ડીશ માં કે કોઈ પણ ચટપટી વસ્તુ માં નાખી શકાય છે. એને ઘરે બનવવો ખુબ સરળ છે. આને બહાર પણ 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે.
ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
ચાટ મસાલો એ ખુબ ઉપયોગી મસાલો છે એ દરેક ચાટ, ફ્રૂટ ડીશ માં કે કોઈ પણ ચટપટી વસ્તુ માં નાખી શકાય છે. એને ઘરે બનવવો ખુબ સરળ છે. આને બહાર પણ 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ખડા મસાલા ને ધીમા તાપે શેકી લો. પછી ઠંડુ પડે પછી મિક્ષર માં ક્રશ કરી લો. પાઉડર મસાલા મિક્સ કરી ફરી ચાળી લો કાચ ની બોટલ માં ભરી લો.
Similar Recipes
-
કિચન કિંગ મસાલો (Kitchen King Masala Recipe In Gujarati)
દરેક વાનગી ની જાન હોય છે ગરમ મસાલો. દરેક મસાલા જો પરફેક્ટ માપ સાથે લેવામાં આવે તો વાનગી ને ખુબ ટેસ્ટી બનાવે છે. કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી પડી જાય તો બધી મહેનત પાણી માં જાય છે. એટલે અહીં મેં દરેક વસ્તુ પરફેક્ટ માપ લઈ ને કિચન કિંગ મસાલો બનાવ્યો છે. આ મસાલો બનાવી તમે 6 મહિના સુધી કાચની બોટલ માં સ્ટોર કરી શકો છો. Daxita Shah -
ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
દરેક ના ઘરમાં જરૂરી એવો ચાટ મસાલો ઘરે પરફેક્ટ રીત થી બનાવી શકાય છે. Tanha Thakkar -
છાશ નો મસાલો (chhas masala recipe in gujarati)
#મોમમારી મમ્મી આ છાસ નો મસાલો બવ મસ્ત બનાવે છે આ મસાલો છાસ માં તો વપરાય જ છે પણ સાદી સોડા માં લીંબુ ને આ મસાલો નાખીને લીંબુ સોડા પણ મસ્ત બને છે , અને પાચન માટે પણ બહુ સારો છે. એકવાર જરૂર ટ્રાય કરજો. Manisha Kanzariya -
હોમ મેડ ચટપટો ચાટ મસાલો(home made chaat masalo recipe in gujarat
એક વાર આ મસાલો ચાખસો તો બહાર નો મસાલો ભૂલી જશો.ખુબ જ સરળ છે જટપટ બની જાય તેવો.ફક્ત ૬ વસ્તુ થી બની જાય છે. Hema Kamdar -
સફરજન ચાટ મસાલા (Apple Chaat Masala Recipe In Gujarati)
#makeitfruity ચાટ મસાલા સફરજનબાળકો ને અને મોટાઓને ટેસ્ટી ફળ ખવડાવા માટે ચાટ મસાલો નાખી ફ્રૂટ ડીશ Bina Talati -
ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
દરેક ગુજરાતીઓના ઘરમાં અલગ - અલગ ચાટ, ભેળ, સલાડ વગેરે જેવો ચટપટો નાસ્તો અવારનવાર બનતો જ હોય છે. ત્યારે ચાટ મસાલાની જરૂર પડે છે. આપણે ચાટ મસાલો હવે ઘરે પણ સરળતાથી અને ઝડપથી બનાવી શકીએ છીએ પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરવું#CWM2#Hathimasala#MBR7 Ankita Tank Parmar -
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં ચાટ એ સોથી પેલા યાદ આવે,આ ચાટ માં બાસ્કેટ માં સટ્ફિંગ ભરી ને ચટણી,દહીં મુકી સવઁ કરવા માં આવે છે.જે ખુબ ચટપટી અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#GB#Week4આચાર મસાલા એટલે જ અથાણાં નો મસાલો. મેં ખાટા અથાણાં નો મસાલો બનાવ્યો છે જેનો ઉપયોગ ચણા મેથી ના અથાણાં માં, ગુંદા ના અથાણાં માં કે શાકભાજી ના અથાણાં માં ઉપયોગ કરી શકો છો. તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. આ ઉપરાંત આ મસાલો ખાખરા, ખીચું વગેરે પર પણ છાંટી શકાય છે.ઘણા બધા બહાર થી પણ રેડી લાવે છે પણ મને ઘર નો વધારે ગમે છે. Arpita Shah -
સ્પેશ્યલ ચાટ મસાલો(Special chaat masala recipe in gujarati)
દહીંપુરી,સેવપુરી,ભેળ,રગડા પેટીસ,સેવ ઉસળ,છોલે ચાટ,આલુ ટીક્કી,વેજીટેબલ કબાબ,દિલ્હી ચાટ,બાસ્કેટ ચાટ તથા અલગ-અલગ પ્રકારની ચાટ માટેનો સ્પેશિયલ ચાટ મસાલો. Payal Mehta -
ગુજરાતી દાળનો મસાલો (Gujarati Da lno Masalo Recipe in Gujarati)
ગુજરાતી દાળનો મસાલો બનાવી 6 મહિના સુધી બહાર રાખી શકાય છે. અને આટલો મસાલો અઠવાડિયામાં 3 વખત દાળ બનાવતા હોય તો 6 મહિના સુધી ચાલે છે.1 કપ તુવેર દાળ માટે એક મોટી ચમચી મસાલો ઉમેરી લીલાં મરચાં-આદુની પેસ્ટ,ગોળ- લીંબુનો રસ ઉમેરી દાળ બનાવી શકાય છે.આટલી સામગ્રી વડે 1.250 કિ.ગ્રા. જેટલો મસાલો બને છે. Urmi Desai -
ચાટ મસાલો (Chat Masalo recipe in Gujarati) (Jain)
#chatmasala#CookpadIndia#COOKPADGUJRATI કોઈ પણ વાનગી ને વધુ ચટપટી બનાવવી હોય તો, ચાટ મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ ચાટ ડીશ ચાટ મસાલા વગર અધૂરી ગણાય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના શાક અથવા ફળ નાં સલાડ તથા કચુંબર માં પણ ચાટ મસાલા ને ઉપર થી ભભરાવી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગી થાય છે. બહાર બજારમાં મળતા તૈયાર ચાટ મસાલામાં લીંબુના ફૂલ પણ હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, આથી ઘરે બનાવેલ ચાટ મસાલો વધુ સારો પડે છે અને ખૂબ ઓછા સમયમાં પણ તૈયાર થઈ જાય છે. Shweta Shah -
છોલે ટિક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
# ચાટ તો લગભગ બધા ને ભાવતી જ હોય છે. ચાટ જોઈ ને તો મોમાં પાણી આવી જાય છે. ચાટ તો મારી પણ ફેવરિટ છે તો ચાલો... Arpita Shah -
જીરવાન મસાલો(Jeeravan masala recipe in Gujarati)
જીરવાન મસાલો ઈન્દોર નો પ્રખ્યાત ચટપટો મસાલો છે. સ્વાદ વધારે તેવો મસાલો છે.ખાસ કરી ને પૌવા માટે ઉપર થી નાખવાં માટે સ્પેશિયલ વપરાશ માં લેવાય છે. ત્યાં ની બધી વસ્તુઓ માં આ મસાલો નો ઉપયોગ થાય છે. Bina Mithani -
પાઉંભાજી નો મસાલો (હોમ મેડ)
#RB19#Week-19પાઉંભાજી નો મસાલો હું કાયમ ઘરે જ બનાવું છું અને પાઉંભાજી નો ટેસ્ટ બજાર માં મળતી ભાજી જેવો જ લાગે છે.તમે એને સ્ટોર પણ કરી શકો છો. Arpita Shah -
મસાલા કંદ ચાટ (Masala Purple Yam Chaat Recipe in Gujarati)
#SF#RB1#EB22#Cookpadgujarati મસાલા કંદ ચાટ એ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે રતાળુ માંથી બને છે. જે સ્વાદમાં ચટાકેદાર હોય છે. આ મસાલા કંદ ચાટ રાજસ્થાન ના નાથદ્વારા શહેર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ કંદ ચાટ સાથે સ્પેશિયલ મસાલો પણ ઉમેરવામાં આવે છે. જેનાથી કંદ ચાટ એકદમ મસાલેદાર અને ચટાકેદાર લાગે છે. આ મસાલા કંદ ચાટ એ મધ્યપ્રદેશ ના ઇન્દોર શહેર નું પણ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે "ગરાડું ચાટ" તરીકે ઓળખાય છે. Daxa Parmar -
ફરાળી ચાટ(Farali chaat Recipe in Gujarati)
કંદ ની ચાટ એ ફરાળ માં પણ લઈ શકાય છે અને જમવા માં પણ ખુબ સરસ લાગે છે આ સાથે બટેટા ને પણ લઈ શકાય છે#GA4#week6 Darshna Rajpara -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
ચણા ચાટ એક પ્રોટિન થી ભરપૂર હેલ્થી અને ચટપટી ચાટ છે.ઝડપી બની જાય છે. અને તેમાં મનગમતું સલાડ મિક્સ કરીને બનાવવામાં આવે છે જેથી બધાં વેજ પણ અને ફ્રૂટ પણ એડ કરી ને લઈ શકાય#RC1YELLOW COLOR RECIPE CHANA CHAT Parul Patel -
-
ફ્રેન્કી મસાલો (Frankie Masala Recipe In Gujarati)
આ મસાલો ભારતીય મસાલા માંથી બનતો હોવાથી ટેસ્ટી પણ એટલો જ લાગે છે. આ મસાલા ને આપણે ઘણી બધી ડીશ માં વાપરી શકીએ છીએ. ફ્રેન્કી માં તો વાપરી જ શકીએ છીએ સાથે સાથે દહીંવડા કે ભેળ કે પછી કોઈ પણ ફ્રૂટ પર સ્પ્રિંકલ કરવાથી સરસ લાગે છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
પાવ ભાજી મસાલો(pav bhaji masala recipe in Gujarati)
પાવડર ભાજી દરેક ને ખૂબ જ પસંદ હોય છે.પણ તેમાં પરફેક્ટ મસાલા ન પડે ત્યાં સુધી તેનો સ્વાદ આવતો નથી. મુંબઈ ની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ પાવ ભાજી મસાલો બનાવ્યો છે.તેનાંથી સુપર ટેસ્ટી બનશે. Bina Mithani -
ચણા ચાટ(CHANA CHAAT RECIPE IN Gujarati)
#GA4#Week 6 ચાટતો કોઈપણ હોય બધાને ફેવરીટ હોય છે. હુ આજે ચણા આલુ ચટપટી ચાટ..... Chetna Chudasama -
શાક માં ભરવાનો મસાલો
કોઈ પણ શાક ભરેલું બનાવવું હોય તો એનો મસાલો બનાવવામાં બહુ ટાઈમ જાય છે..ઉતાવળ હોય અને ભરેલું શાક ખાવાનું કે બનાવવાનું મન થયું હોય તો પહેલે થી વધારે quantity માં મસાલો બનાવી રાખ્યો હોય તો કામ ફટાફટ થઈ જાય છે..અહી મે એ મસાલો તૈયાર રાખ્યો છે અને ૩-૪ મહિના સુધી ફ્રિઝર માં સ્ટોર કરી શકાય છે . Sangita Vyas -
ગાજર,મૂળા અને મરચાં નું અથાણું (Gajar Mooli Marcha Athanu Recipe In Gujarati)
#WP આ અથાણું બનાવી ને તરત ખાઈ શકાય છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.શિયાળા સ્પેશિયલ અથાણું ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.જે ખૂબ જ ઝડપ થી,ઓછા તેલ વગર અને તડકા માં પણ મૂકવાની જરૂર પડતી નથી.ફ્રીજ માં 10-12 દિવસ અને બહાર અઠવાડિયા માટે સ્ટોર કરી શકાય. Bina Mithani -
રોસ્ટેડ મસાલા કાજુ (Roasted Masala Kaju Recipe In Gujarati)
મેં કાજુ મસાલા માં સબ્જી ને બદલે રોસ્ટેડ કાજુ મસાલા બનાવ્યા છે. ફટાફટ બની જાય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. ઉપવાસ માં પણ તમે લઇ શકો છો.ઉપવાસ માં ખાવુ હોય તો સંચર પાવર નો ઉપયોગ કરવો નહિ. Arpita Shah -
મિક્સ ફ્રૂટ જ્યુસ (Mix Fruit Juice Recipe In Gujarati)
#makeitfruity#CDY આ રેસીપી મે પોસ્ટ કરી છે તેમાં 2 વ્યક્તિ માટે બનાવી છે .પણ રેસીપી માં જે માપ છે તેમાં પ્લપ ફ્રીઝર માં સ્ટોર કર્યો છે આ પલ્પ ને 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Varsha Patel -
ગરમ મસાલો (Garam Masala Recipe In Gujarati)
ધરે બનાવેલો ગરમ મસાલો હાઇજેનિક હોય છે.આ મસાલો ઓછા પ્રમાણ માં વાપરો તો પણ વાનગી સ્વાદિષ્ટ બને છે.દાળ શાક ઉપરાંત ફરસાણ અને અન્ય વાનગીઓ માં પણ ઉપિયોગી છે. Varsha Dave -
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe In Gujarati)
#PSઆ એક ઝટપટ બનતી ચટપટી રેસીપી છે....ચટપટી વાનગી માં તો બહુ જ બધુ બની શકે અને આપણે રોજિંદી life માં બનાવીએ પણ છે...એવી જ રીતે આજે મારા ઘરમાં કોર્ન ચાટ બનાવવામાં આવી પણ થોડું અલગ રીતે એને પ્રસ્તુત કરવા માટે અને મારી દીકરીને કઈક નવું લાગે અને એને ભાવે એ માટે મેં પાપડના કોન બનાવી અને એમાં એ ચાટ ભરીને સર્વ કર્યું તો મજા પડી ગઈ એને તો..."yee...!!! cone માં ખાવાનું icecream cone ની જેમ....""એ રેસીપી હું અહીંયા share કરું છું... Khyati's Kitchen -
છાશ નો મસાલો (Butter Milk Masala Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોમાં જમ્યા પછી છાશ તો જોઈએ જ....અને એ છાશ નો મસાલો ના કેવળ છાશ નો ટેસ્ટ વધારે છે પરંતુ ખોરાક પાચન માં પણ મદદ કરે છે Ketki Dave -
છાસ મસાલો
#RB11 ઘર માં બનાવેલ છાસ મસાલો છાસ માં નાખી ને પીવાની મજા આવે છે ઉનાળા ની ગરમી માં મસાલા છાસ પીવાની મજા કંઈ ઔર છે Bhavna C. Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14381965
ટિપ્પણીઓ (5)