સંતરા ગાજર સ્મૂધી (Orange Carrot Smoothie Recipe In Gujarati)

Shital Solanki
Shital Solanki @shital_solanki

#SM

સંતરા ગાજર સ્મૂધી (Orange Carrot Smoothie Recipe In Gujarati)

#SM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬ મીનીટ
2 લોકો
  1. ૪-૫ સંતરા કે માલટા
  2. ૩-૪ ગાજર
  3. આઈસ કયૂબ
  4. ચાટ મસાલો સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૬ મીનીટ
  1. 1

    સો પહેલા માલટા કે સંતરાની છાલ ઉતારી અને તેમાં ચીરીઓ છુટ્ટી કરી બીયા કાઢી લેવા ત્યાર પછી ગાજરને છાલ ઉતારી ઝીણા ઝીણા ટુકડા કરી મિક્ષર ગ્રાઇન્ડર ના ઝાર માં બંને મિક્સ કરી ચાટમસાલાો અને આઇસ ક્યૂબ નાખી ક્રશ કરી નાખો અને આ જ્યૂસ ને એમ નામ પણ પીવાય અને ન ભાવે તો ગાળીને પણ પી શકો છો હેલ્ધી જ્યુસ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Solanki
Shital Solanki @shital_solanki
પર

Similar Recipes