કેરેટ ઓરેન્જ કેંડી (Carrot Orange Candy Recipe In Gujarati)

Shital Bhanushali @cook_25588051
કેરેટ ઓરેન્જ કેંડી (Carrot Orange Candy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક ગાજર ને ઓરેન્જ લઈ ને તેનો અલગ,અલગ જયૂસ કાઢી લેવો.
- 2
તયાર બાદ તેમા કોનફલોર નાખી ને હલાવી ને એકસરખું મિકસ કરી લેવુ.પછી પેન મા જરા ઘી મુકીને બંને જયૂસ નાખી ને કેસર ના તાર નાખી ને હલાવવા.તેમા દળેલી ખાંડ નાખી ને ઘટ થાય તયા સુધી હલાવવુ.
- 3
ધટ થઈ ગયા બાદ મિક્ષણ ને ઘી થી ગી્સ કરેલી ડીશ મા થાળવુ.પછી ૧૦ મિનિટ સુધી ફી્જ મા મુકીને મનગમતા સેપ આપી ને ટોપરા ના ખમણ મા ફેરવીને સવॅ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કેરેટ રબડી પુડિંગ(Carrot Rabdi puding recipe in Gujarati)
#GA4#Week3ગાજર ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારુ રહે છે, ગાજર ખાવાથી કેલ્શિયમ,ફાઇબર અને વિટામિન A, B, C મળી રહે છે, અને કોલેસ્ટ્રોલ ને દૂર રાખે છે.. Jigna Shukla -
-
ઓરેન્જ કેરેટ જ્યૂસ (Orange Carrot Juice Recipe In Gujarati)
ઓરેન્જ કેરેટ મોર્નિંગ જ્યૂસ.🍊🥕🍹 Falguni Chauhan ( The 🏡 Chef ) -
ઓરેન્જ એપલ & કેરેટ જ્યુસ (Orange Apple Carrot Juice Recipe In Gujarati)
#GA4#Week26Healthy, Golwing skin & Immunitie Bosster drink Vaidehi J Shah -
-
-
ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ કુકીઝ (Fresh Orange Juice & Orange Cookies Recipe In Gujarati)
#GA4#Week26 Arpita Kushal Thakkar -
ડેટ્સ ઓરેન્જ પોપ્સ/ કેન્ડી (Dates Orange Pops / Candy Recipe In Gujarati)
#GA4#Week18My Cookpad Recipe Ashlesha Vora -
-
-
ઓરેન્જ જેલી (Orange Jelly Recipe In Gujarati)
#GA4#Week26#Orangeઓરેન્જ જેલી ખાવાં માં ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સહેલી છે મેં અહીં ફ્રેશ ઓરેન્જ લઇને જેલી બનાવી છે. Sonal Shah -
-
-
-
એપલ,કેરેટ,ઓરેન્જ જ્યુસ (Apple Carrot Orange Juice Recipe In Gujarati)
#SJC આ એક ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ છે.સવારે બ્રેકફાસ્ટ નાં સમયે અથવા કોઈ પણ સમયે પી શકાય છે.સફરજન ની સાથે આદું એકદમ ટેસ્ટી લાગે છે. Bina Mithani -
-
-
-
ઓરેન્જ જેલી ડેઝર્ટ (Orange Jelly Dessert Recipe In Gujarati)
ઓરેન્જ જેલી ડેઝર્ટ#GA4 #Week26 Shah Mital -
-
રેડ ડ્રેગન બાઈટસ
#દિવાળીદિવાળી અને બાળકો માટે નયુ આકર્ષક મિઠાઈ.જે ખૂબ જ પોષટીક છે.ખાસ કરીને ડેનગયુ તાવ કે બીજી બીમારી માટે લાલ ડે્ગન બેસટ છે સાથે ટોપરા નુ ક્ષીણ.તો આ નયુ લુક થી બઘા ને આ વાનગી ભાવશે. ટા્ય કરવા જેવી. Shital Bhanushali -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14437066
ટિપ્પણીઓ