કેરેટ ઓરેન્જ એપલ સ્મૂધી (Carrot Orange Apple Smoothie Recipe In Gujarati)

Manisha Oza
Manisha Oza @Ozamanisha444

કેરેટ ઓરેન્જ એપલ સ્મૂધી (Carrot Orange Apple Smoothie Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગ ગાજર
  2. 1 નંગસફરજન
  3. 1 નંગ ઓરેન્જ
  4. 1 ચમચીચાટ મસાલો
  5. 1/2 કપદહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સર જારમાં ગાજર ના કટકા ઓરેન્જ અને સફરજનના ટુકડા લઈ દહીં ઉમેરી ક્રશ કરી લેવું

  2. 2

    સ્વાદ પ્રમાણે ચાટ મસાલો ઉમેરી ઠંડુ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Oza
Manisha Oza @Ozamanisha444
પર

ટિપ્પણીઓ

Similar Recipes