સેન્ડવીચ ની ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)

Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
  1. 1 કપકોથમીર
  2. 1/2 કપશીંગ
  3. 1/2લીંબુ
  4. 1 tbspમીઠું
  5. 1 ટેબલ સ્પૂન ખાંડ
  6. થોડું પાણી
  7. 2કળી લસણ
  8. 1 tbspજીરું
  9. 2તીખા લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સેન્ડવીચ नी ચટણી બનાવવા માટે 1 કપ કોથમીર, 2 તીખા મરચાં, બે કળી લસણ 1/2 લીંબુ, 1 ટેબલ સ્પૂન મીઠું, 1 ટેબલ સ્પૂન ખાંડ, થોડું જીરું અને શીંગ 1/2 કપ લો

  2. 2

    હવે મિકસર જાર માં આ બધું એડ કરો

  3. 3

    તો ચાલો આપણી ચટણી ત્યાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk
પર

Similar Recipes