રાજકોટ ની ચટણી (Rajkot Chutney Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
#RJS
જામનગર સ્પેશ્યલ રેસીપી
આ ચટણી તો ખુબ જ પ્રખ્યાત છે અને રોટલી, થેપલા કે પછી ફરસાણ સાથે ખુબ જ સરસ લાગે છે.
રાજકોટ ની ચટણી (Rajkot Chutney Recipe In Gujarati)
#RJS
જામનગર સ્પેશ્યલ રેસીપી
આ ચટણી તો ખુબ જ પ્રખ્યાત છે અને રોટલી, થેપલા કે પછી ફરસાણ સાથે ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો.મરચાં નાં પણ ટુકડા કરી દો. ત્યાર પછી મિક્સર નાં નાના જાર માં શીંગદાણા અધકચરા વાટી બાઉલ માં લો હવે તે જ મિક્સર જાર માં લીલા મરચાં, હળદર, હિંગ, મીઠું નાંખી વાટી દો. પછી તેમાં અધકચરા વાટેલા શીંગદાણા અને લીંબુ નો રસ નાંખી સ્મૂથ ચટણી બનાવી દો.
- 2
આ ચટણી ને તમે ફ્રીઝર માં 6 મહિના સ્ટોર પણ કરી શકો છો.જરૂર પડે તે મુજબ લઇ થોડું પાણી રેડી ઉપયોગ કરો.. તો રેડી છે રાજકોટ ની પ્રખ્યાત ચટણી.....
Similar Recipes
-
ચટણી (Chutney Recipe In Gujarati)
રાજકોટ /જામનગર /સ્પેશિયલ રેસીપી#RJS : ચટણી રાજકોટ મા ગોરધનભાઈ ની ચટણી વખણાય છે .આ ચટણી કોઈપણ ફરસાણ , ચાટ કે પછી વેફર સાથે પણ ખાઈ શકાય છે. આ ચટણી ખાટી અને તીખી હોય છે. Sonal Modha -
રાજકોટ ની ચટણી(Rajkot Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#Chutney#GUJARATI#COOKPADGUJ#COOKPADINDIA રાજકોટ ની આ સુકી ચટણી બંને જ પ્રખ્યાત છે. આ ચટણી ને ખાખરા, થેપલા, ભાખરી, ઢોકળા વગેરે સાથે ખાઈ શકાય છે. આ ચટણી લાંબા સમય સુધી સાચવી શકાય છે. Shweta Shah -
રાજકોટ ની ચટણી
#cookpadindiaઆ ચટણી રાજકોટ માં ગોરધન ભાઈ ની ખુબ ફેમસ છે આ ચટણી વેફર ચેવડો,સેન્ડવીચ અને ફરસાણ સાથે સરસ લાગે છે. Rekha Vora -
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJSશીંગ દાણા અને તીખાં લીલાં મરચાં વાળી આ ચટણી રાજકોટ ની શાન છે, ફાફડા ગાંઠીયા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
#RJS#Rajkotrecipe#rajkotfamouschataniરાજકોટ ની પ્રખ્યાત ચટણી રાજકોટ સાથે સાથે સૌરાષ્ટ્ર, ગુજરાત અને એમ કહી શકાય કે આખી દુનિયા માં, તેનાં તીખાં અને ચટપટા સ્વાદ વાળી આ ચટણી પ્રખ્યાત છે.□આ ચટણી લાંબા સમય સુધી બગડતી ન હોવાથી મુસાફરી દરમ્યાન લોકો સાથે રાખે છે.□રાજકોટ ના ફાફડા,ગાંઠિયા,ભજીયા,ચીકી ની સાથે સાથે આ ચટણી પણ ખૂબ જ પ્રખ્યાત છે.□ખૂબ જ સરળ અને ઝડપી બની જતી આ ચટણી નો ઉપયોગ ખાસ કરી ને વેફર સાથે કે ફરસાણ, સેન્ડવીચ અને ભજીયા સાથે સહેજ લચકા પડતી કરી ને વાપરે છે. Krishna Dholakia -
રાજકોટ ની સ્પેશિયલ ચટણી (Rajkot Special Chutney Recipe In Gujarati)
#RJS #રાજકોટ સ્પેશિયલ આ ચટણી ગાંઠિયા, ફરસાણ,ઢોકળા,પુડલા વગેરે મા વપરાય છે Vandna bosamiya -
રાજકોટની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJS#રાજકોટ ને જામનગર રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
રાજકોટની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#RJS#રાજકોટ_સ્પેશિયલ#cookpadgujarati મિત્રો, એવું કહેવાય છે કે જે કોઈ એક વાર રાજકોટ ની ચટણી નો સ્વાદ લઈ લે છે તે જીંદગીભર આ ચટણી ના ટેસ્ટ ને ભૂલતો નથી. આ ચટણીને વેફર, ચીપ્સ, ભજીયા, સમોસા, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય છે. આપણાં માંથી જે કોઈના સગા-સંબંધી રાજકોટ માં રહેતા હશે તે અવશ્ય તેમની પાસે થી આ ચટણી મંગાવતા હશે અને ઘરબેઠા તેમનો સ્વાદ લેતા હશે. પરંતુ, જો તમને આ ચટણી ની રેસીપી જ ખબર પડી જાય તો તમારે રાજકોટ થી ચટણી મંગાવીને તે આવે ત્યાં સુધી તેની રાહ નહીં જોવી પડે. તો ચાલો આજે આપણે રાજકોટ ની પ્રખ્યાત ચટણી ઘરેબેઠા કેવી રીતે બનાવવી તે અંગે ની રેસીપી બનાવતા શીખીશું. Daxa Parmar -
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJS#cookpadgujarati#cookpadindia રાજકોટ ની આ ચટણી ટેસ્ટ માં તીખી હોય છે.તેમાં લીલા મરચાં, શીંગદાણા,મીઠું,હળદર અને લીંબુ નો ઉપયોગ કરી બનાવાય છે તે ગાંઠિયા,ફાફડા,ભજીયા,ચાટ,સેન્ડવિચ માં વ્યરાય છે.આ ચટણી બનાવતી વખતે પાણી નો ઉપયોગ નથી થતો એટલે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે અને જ્યારે ઉપયોગ માં લેવી હોય ત્યારે તેમાં દહીં,છાશ કે પાણી નો ઉપયોગ કરી ઢીલી કરી ને વપરાય છે. Alpa Pandya -
લીલી ચટણી(green chutney in gujarati)
આ લીલી ચટણી કોઈ પણ ફરસાણ સાથે કે કોઈ પણ સ્ટાર્ટર સાથે કે કોઈ પણ ચાટ મા ખુબ જ સરસ લાગે છે.#માઇઇબુક પોસ્ટ 11 Riddhi Ankit Kamani -
રાજકોટ સ્પેશિયલ લીલી ચટણી (Rajkot Special Lili Chutney Recipe In Gujarati)
રાજકોટ સ્પેશિયલ લીલી ચટણી#RJS #રાજકોટ_જામનગર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeરાજકોટ સ્પેશિયલ લીલી ચટણી -- સ્વાદ માં તીખી - ચટપટી અને ફટાફટ બની જાય એવી આ ચટણી દરેક ફરસાણ સાથે ખાવાની મજા આવે છે. Manisha Sampat -
રાજકોટ ની ચટણી (Rajkot Ni Chutney Recipe In Gujarati)
આ ચટણી મારા ફેમિલીના બધાની ખુબ જ ફેવરિટ છે.આ ચટણી પહેલા અમે રાજકોટ થી મંગાવતા હતા પણ એક વખત મારી મમ્મીએ મને આ ચટણી બનાવતા શીખવાડી હતી. બહુ ટાઇમ પછી આ ચટણી યાદ આવી અને બનાવી#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney recipe in Gujarati)
#માઇઇબુક#post26#3જુલાઈ 2020સમોસા, ભજીયા કે ભેળ કાય પણ હોય આ ચટણી ખુબ જ સરસ લાગે છે. બનાવવા માં સરળ અને ખુબ જ સ્વાદિષ્ટ. Varsha Karia I M Crazy About Cooking -
-
ટોમેટો ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Post.4.# ચટણી.રેસીપી નંબર 85.ટોમેટો કેપ્સીકમ ની ચટણી બહુ જ ટેસ્ટી લાગે છે .જ્યારે ભાખરી થેપલા કે રોટલી સાથે પસંદગીનું શાક ન હોય ત્યારે આ ચટણી શાકની ગરજ સારે છે .એટલે કે ચટણી અને રોટલી પણ સરસ લાગે છે. Jyoti Shah -
રાજકોટ ની ફેમસ પિનટ ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
#week12#GA4#peanutsરાજકોટ ની ખુબજ પ્રખ્યાત પિનટ લીલામરચાં ની ખાટી તીખી ચટણી જે દરેક જાતના ફરસાણ,ચાટ,સનેક્સ,પરોઠા ,સેન્ડવીચ કે સાઊથ ઇન્ડિયન રેસિપી,અને ઢોકળા એ બધાં સાથે સર્વ કરી શકાય આ ચટણી થી તેના ટેસ્ટ માં પણ વધારો થાય છે અને ખુબજ સ્વાદિષ્ટ ટેસ્ટી લાગે છેઅને પાછી ખુબજ થોડા ઘટકો થી અને ફટાફટ બની જાય છે અને એઇર ટાઈટ બોટલ માં ભરી સ્ટોર કરવાથી 20થી 25 દિવસ સુધી સારી રહે છે Hetal Soni -
લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને ધાણા ભરપૂર પ્રમાણમાં મળે છે અને એની ચટણી રૂટીન જમવામાં કે ફરસાણ સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
રાજકોટની ફેમસ શીંગદાણા મરચા ની ચટણી (Rajkot Famous Shingdana Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી રાજકોટ ની ચટણી વખણાય છે. તે વેફર ભજીયા રોટલી બધા સાથે સરસ લાગે છે. શીંગદાણા મરચા ની ચટણી રાજકોટની ફેમસ ચટણી Pinky bhuptani -
-
રાજકોટ નાં ઘૂઘરા (Rajkot Ghughra Recipe In Gujarati)
#RJS રાજકોટ / જામનગર સ્પેશિયલ રેસીપી રાજકોટ નાં પ્રખ્યાત ઘૂઘરા ની ચાટ. આજે મે ઘૂઘરા નું સ્ટફિંગ મકાઈ નું બનાવ્યું છે. મકાઈ નું સ્ટફિંગ ખુબજ સરસ લાગે છે. Dipika Bhalla -
જામફળની ખાટી મીઠી ચટણી (Jamfal Khati Mithi Chutney Recipe In Gujarati)
#MBR3#Week3Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiજામફળ ની ખાટી મીઠી ચટણી એ કોઈપણ ગરમ ફરસાણ સાથે, થેપલા સાથે ખૂબ જ સરસ લાગે છે. આમ તો આ ચટણી એકલી પણ ભાવે છે. કારણ કે એનો ટેસ્ટ જ ખાટો મીઠો હોય છે. Neeru Thakkar -
-
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24આ ચટણી બાજરી ના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. તેને પરાઠા અથવા રોટલી સાથે પણ ખાઈ શકાય. heena -
ગ્રીન ચટણી(Green Chutney Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી માટે આ ગ્રીન ચટણી બનાવી. જે તમે સેન્ડવીચ કે બીજા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. આ all purpose ગ્રીન ચટણી છે. Dr. Pushpa Dixit -
રાજકોટની ફેમસ ચટણી(Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJSરાજકોટની ફેમસ ચટણી ટૅન્ગી અને સ્પાઇસી ચટણી છે. તેને વેફર, ચિપ્સ, ભજિયાં, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય.આ ચટણી સૂકી જ ૪-૫ મહિના ફ્રિજમાં સાચવી શકાય, પણ પીસતી વખતે પાણી જરા પણ ન નાખવું. સૂકી જ વાપરી શકાય અથવા જ્યારે જેટલી વાપરવી હોય એમાં પાણી કે દહીં ઉમેરીને વાપરી શકાય. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16488430
ટિપ્પણીઓ (4)