ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

Swara prajapati
Swara prajapati @Swara_0806

#JC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામટામેટા
  2. 1 ચમચીબટર
  3. ૧ ચમચીલાલ મરચું
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીમરી પાઉડર
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ટમેટાને સરસ ધોઈ અને કટ કરી લો પછી તેને ગેસ પર એક પેનમાં થોડા પોચા થાય ત્યાં સુધી શેકી લો. પછી તેને ઠંડા થવા દો

  2. 2

    હવે આ ટામેટાને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો પછી એક પેનમાં એક ચમચી બટર મૂકો અને ટામેટાની પ્યુરી એડ કરો પછી તેમાં લાલ મરચું,મરી પાઉડર, મીઠું, હળદર નાખી સરસ કૂક કરો.ઠંડુ થાય પછી સ્ટોર કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swara prajapati
Swara prajapati @Swara_0806
પર

ટિપ્પણીઓ

Similar Recipes