ટામેટા ગોળ ની ચટણી (Tomato Jaggery Chutney Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani

ટામેટા ગોળ ની ચટણી (Tomato Jaggery Chutney Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામટામેટા
  2. 150 ગ્રામગોળ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 ચમચીમરચું પાઉડર
  5. 2 ચમચીધાણા જીરું
  6. 1 ચમચીગરમ મસાલો
  7. વઘાર માટે
  8. 1 ચમચીજીરું આખું
  9. 1 ચમચીઘી
  10. 1 ટુકડોતાજ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટા બાફીલેવાના બફાયે જાયે પછી એને મિક્સર માં ક્રશ કરી લ્યો

  2. 2

    પછી થોડું પાણી નાખી ગાળી લ્યો પછી ગોળ નાખીગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવાનું જ્યાં સુધી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી લ્યો

  3. 3

    પછી એમાં મીઠું ધાણા જીરું મરચું પાઉડર ગરમ મસાલો નાખી હલાવી લેવાનું

  4. 4

    પછી ચટણી ને ગેસ ઉપર થી ઉતારી ને વઘાર નાખી દેવો ઘી ગરમ થયે એમાં જીરું તાજ નાખી ચટણી માં નાખી દેવાનો

  5. 5

    ત્યાર છે ટામેટા ગોળ ની ચટણી બોવ જ સરસ લાગે છે

  6. 6

    7/8 દિવસ સુધી ચટણી સારી રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes