મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધા ઘટકો તૈયાર કરી લેવા.નોનસ્ટિક પેનમાં પહેલા ધીમે તાપે બદામ અને કાજુ ને શેકવા.પછી તેમાં પિસ્તા ની કતરણ ઉમેરી ને શેકવું.
- 2
પછી વરિયાળી ને મરી ઉમેરી 2 મિનિટ માં ઉતારી લેવું.તેને ઠંડુ પડવા દેવું.પછી બધું મિક્સ કરી સૂંઠ નો પાઉડર ઉમેરી દેવો.ઇલાયચી ના દાણા કાઢી ને બધું મિક્સર માં કરકરુ પીસી લેવું.
- 3
તૈયાર છે મિલ્ક મસાલા પાઉડર..ડ્રાયફ્રુટ રોસ્ટ કરેલા હોવાથી તેને લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે.1 ગ્લાસ દૂધ ને ગરમ કરી તેમાં 1 ચમચી આ તૈયાર મિલ્ક મસાલા પાઉડર ઉમેરી ને 1 ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવા થી મસ્ત ટેસ્ટી લાગે છે.
- 4
નોંધ -
1, ઉનાળા માં આ મસાલો બનાવવો હોય તો મરી અને સૂંઠ સ્કીપ કરી શકાય.
2,સાકર નો ઉપયોગ કરવાથી મસાલા ની ગુણવત્તા માં ઓર વધારો થાય છે..
3,આ મસાલા માં બીજા સીડ્સ નો ઉપયોગ પણ કરી શકાય... પમકીન, વોટરમેલન સીડસ્ etc...
Similar Recipes
-
શાહી મિલ્ક મસાલા પાઉડર (Shahi Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#week4#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
-
-
-
-
મિલ્ક મસાલા પાવડર (Milk Masala Powder recipe in Gujarati)
#FFC4week4#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ઈમ્યુનિટી પાવર વધારનાર મિલ્ક મસાલા પાઉડર
#FFC4#Week4#CooKpadgujarati#Cookpadindia#CooKpadફૂડ ફેસ્ટિવલ 4 Ramaben Joshi -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
-
-
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
મીલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
મિલ્ક મસાલા પાવડર (Milk Masala Powder Recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati મસાલા મિલ્ક પાવડર એ ભારતીય મસાલા પાવડર છે જે બદામ, કાજુ, પીસ્તા, મસાલા અને કેસર સાથે બનાવવામાં આવે છે. તે દરેક વય જૂથ માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે કારણ કે તે વિટામિન્સ અને પ્રોટીનથી ભરપૂર છે. ખૂબ જ પ્રખ્યાત ભારતીય પીણું જે મસાલા દૂધ છે તે મસાલા દૂધ પાવડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મિલ્ક મસાલા પાવડર બનાવવા માટે બધા જ ડ્રાય ફ્રુટ ને ડ્રાય રોસ્ટ કરી લેવા જેથી આ મિલ્ક પાવડર ને ફ્રીઝ માં લાંબા સમય સુધી સ્ટોર કરી સકાય. સાથે મેં આ મિલ્ક મસાલા પાવડર માં મિલ્ક પાવડર ઉમેર્યો છે. જેથી મસાલા દૂધ બજાર જેવું સ્વાદિસ્ટ અને થીક દૂધ બને છે. Daxa Parmar -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#Foodfestival#FFC4#WEEK4#મિલ્કમસાલાપાવડર Krishna Mankad -
-
-
-
-
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4આજે મે બધા સૂકામેવા,વરિયાળી, ખસખસ, ઇલાયચી, ચારવલી, સફેદ તલ,જાયફળ, મગજતરીના બી,સૂઠ પાઉડર, સાકરના ઉપયોગ થી મિલ્ક મસાલો તૈયાર કર્યો છે. જે ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક છે. Ankita Tank Parmar -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
ખૂબજ હેલ્થી મિલ્ક મસાલા પાઉડર અને નાના મોટા બધા નો મનપંસંદ. કેસર અને ઇલાયચી થી ભરપુર, આ પાઉડર ઠંડા અને ગરમ દૂધ , બંને માં નાંખી ને પીવાની મજા આવે છે.#FFC4 Bina Samir Telivala -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4 : મિલ્ક મસાલા પાઉડરનાના મોટા બધા આ દૂધ માટે નો મસાલા નો ઉપયોગ કરી શકે છે.ગરમ દૂધ ઠંડા દૂધમાં અને મિલ્ક શેક માં પણ નાખી શકાય છે. Sonal Modha -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4Week4 આ મિલ્ક પાઉડર રોગપ્રતિકારક, શક્તિવર્ધક, કૅલ્શિયમ થી ભરપૂર, સાંધા ના દુઃખાવા માં રાહત આપનાર તેમજ હાડકા ના રોગો માટે ઔષધ સમાન છે..બાળકોથી લઈને વડીલો સૌ આનું સેવન કરી શકે છે. Sudha Banjara Vasani -
શાહી ડ્રાયફ્રૂટ્સ દૂધ નો મસાલો (Shahi Dryfruits Milk Masala Recipe In Gujarati)
#FFC4#cookpadgujarati#Cookpadindia Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15999921
ટિપ્પણીઓ (33)