કઢી (Kadhi Recipe In Gujarati)

Gayatri nayani
Gayatri nayani @Gayatri_1403

#JC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 ગ્લાસછાશ
  2. 2 ચમચીચણા નો લોટ
  3. 1/2 ચમચીહળદર
  4. 1લીલું મરચું
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 7-8લીમડા ના પાન
  7. 2 ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા છાશ લો છાશ ની અંદર એક ચમચી ચણાનોલોટ એડ કરો અને હલાવી લો

  2. 2

    એક પેનમાં તેલ મુકો તેમા રાઇજીરું, લીમડાના પાનએડ કરો હવે તેમાં છાશનું બેટ્ટર એડ કરો પછી તેને ઉકાળી અને બધા મસાલા કરો. પછી કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gayatri nayani
Gayatri nayani @Gayatri_1403
પર

ટિપ્પણીઓ

Similar Recipes