રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં છાશ, દહીં થોડું પાણી નાખી ને મિક્સ કરી લો. તેમાં ફરાળી લોટ નાંખી ને બધું વલોવી લો.
- 2
હવે લીલાં મરચાં, ખાંડ અને મીઠું એડ કરો.
- 3
હવે વઘાર માટે ઘી ગરમ કરી તેમાં જીરું અને લીમડા ના પાન નો વઘાર કરી છાશ ના મિશ્રણ માં નાંખી ને મિક્સ કરી લો.
- 4
હવે કઢી ને બરાબર ઉકળવાદો. ત્યાર બાદ લીલાં ધાણા નાખો.
- 5
તો તૈયાર છે રાજગરા ની ફરાળી કઢી.
Similar Recipes
-
-
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#AM1ઉપવાસ કે વ્રત માં ખાઈ શકાય એવી ફરાળી કઢી મોરૈયો કે રાજગરા ની ભાખરી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
ફરાળી કઢી(farali kadhi Recipein Gujarati)
#golden apron3#week24#માઇ ઇબૂક #પોસ્ટ 17 Mansi P Rajpara 12 -
ફરાળી કઢી(farali Kadhi recipe in Gujarati)
#સુપરસેફ3#ઉપવાસગુજરાતી થાળીમાં ખીચડી હોય ત્યાં કઢી હોય જ.. એમા જો ઉપવાસ ની ખીચડી હોય તો પણ કઢી તો જોય તો ઉપવાસ ની કઢી બનાવી. Silu Raimangia -
-
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
ઉપવાસ માં ફરાળી ખીચડી સાથે આજ ફરાળી કઢી બનાવી. Harsha Gohil -
-
-
ફરાળી આલુ ખિચડી (Farali Aloo Khichdi Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
ફરાળી ડ્રાયફ્રુટ મોરૈયા ખીચડી અને કઢી (Falhari Dryfruit Moraiya
#EB#week15#મોરૈયો#cookpadgujarati સામો કે સાંબો અથવા મોરિયો કે "મોરૈયો" એક ખડધાન્ય છે જે વાનસ્પતિક દૃષ્ટિએ ઘાસના બીજ છે. એ ઘાસનું વૈજ્ઞાનિક નામ ઍચિનોક્લોઅ કોલોના (Echinochloa colona) છે. ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસના દિવસોમાં સામો કે મોરૈયા ની ખીચડી અને અન્ય વ્યંજનો બનાવીને ખવાય છે. શ્રાવણ મહિના માં ઉપવાસ માં રોજ નવી નવી વાનગી બનાવવાની મજા જ કંઇક ઓર છે. એકસરખું ખાઈ ને કંટાળી ગયા હોવ તો આજે જ બનાવો ખૂબ જ સ્વાદિસ્ટ એવી આ ફરાળી ડ્રાય ફ્રુટ મોરૈયા ની ખીચડી અને રાજગરા ના લોટ ની કઢી. આ ખીચડી સાથે કઢી ખાવા ની મજા આવે છે. આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને પચવામાં સરળ છે. તેમજ બનાવવામાં પણ કોઈ ખાસ જંજટ નથી. આ ખીચડી ને કઢી ઝડપથી બની જતી વાનગી છે. Daxa Parmar -
સામા ની ખીચડી ફરાળી કઢી (Sama Khichdi Farali Kadhi Recipe In Gujarati)
#ff3 ( ફાસ્ટ એન્ડ ફેસટિવ ચેલેન્જ) Trupti mankad -
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
ફરાળી વાનગીઓ માં પણ કેટલી બધી આઈટમ બનાવી શકાય છે હું દર વખતે કાંઈ અલગ અલગ બનાવતી હોઉં છું. નવી નવી રેસિપી બનાવવાની મજા આવે છે. ઘરના સભ્યોને નવી નવી વાનગી ટેસ્ટ કરવા મળે. Sonal Modha -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1મારા ઘર માં અમને બધા ને કઢી ખૂબ ભાવે છે. અઠવાડિયા માં ૧-૨ વાર તો બને જ છે. Urvee Sodha -
-
-
ફરાળી કઢી(farali kadhi in Gujarati)
#golden apron 3#week 24#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૫Komal Hindocha
-
-
ફરાળી ફજેતો અને સામો (Farali Fajeto Samo Recipe In Gujarati)
#EB#AsahiKaseiIndiaવિસરાતી જતી ગુજરાતી વાનગી: ફરાળી ફજેતો જેને કેરી ની કઢી કે આમરસ કઢી તરીકે ઓળખાય છે.તે ઑઈલ લેસ વાનગી તરીકે મેં આજે ઉનાળાની ઋતુ ના અનુસંધાનમાં બનાવી ને મુકી છે.ફજેતા ની સાથે સાદો બાફેલો સામો એક બપોરે આરોગી શકાય તેવી ડીશ બનાવી છે. Krishna Dholakia -
-
રાજગરા દૂધી ના ફરાળી થેપલા (Rajgira Dudhi Farali Thepla Recipe In Gujarati)
#EB#ff2 શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા - અર્ચના કરવાનું મહત્વ,મોટાં ભાગનાં ઉપવાસ કે એકટણાં કરતાં હોય એટલે જાતજાતની ફરાળી વાનગી બને ..આજે અગિયારસ હોવાથી રાજગરા-દૂધી ના થેપલા બનાવ્યાં,બહું જ મસ્ત થયા ...તમે પણ મારી રેસીપી થી બનાવજો... Krishna Dholakia -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15369804
ટિપ્પણીઓ (3)