પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા છાશ માં ચણા નો લોટ ઉમેરી બેટર ત્યાર કરી લેવું એક પેન માં તેલ મુકી રાઈ ઉમેરી હિંગ ઉમેરવી તેમાં લસણ ઉમેરવું લીમડો લીલું મરચું લાલ મરચું ને ડુંગળી ઉમેરવીપછીબદામી રંગ નીથાય ત્યાં સુધી સાંતળવી.તેમાં ચણા ના લોટ નુ બેટર ઉમેરવું
- 2
પછી તેમાં હળદર મીઠું ને મરચું પાઉડર ઉમેરવો ને જરૂર મુજબ થોડું પાણી ઉમેરી ઉકળવા દેવી
- 3
એકદમ ઉકળે એટલે તેને સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગુજરાતી કઢી(Gujarati kadhi recipe in Gujarati)
#GA4#week12#besanદરેક ગુજરાતીના ઘરે બપોરના ભોજનમાં કઠોળ સાથે તેમજ રાત્રે ખીચડી સાથે કઢી બનાવવામાં આવે છે. કઢી દાળ ની જગ્યાએ પણ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરઆ કઢી ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
પંજાબી કઢી પકોડા (Punjabi Kadhi Pakora Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#TRO Amita Soni -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TROપંજાબી કઢી મારી ફેવરિટ.. નાનપણથી મમ્મી નાં હાથ ની બનતી ખાઈને મોટા થયા.. હવે હું પણ બનાવું.. બાળકોને ખૂબ ભાવે.કઢી-ચાવલ નામ પડતાં જ મોઢા માં પાણી આવી જાય સાથે સલાડ અને પાપડ હોય તો કંઈ જ ન જોવે. Dr. Pushpa Dixit -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TRO આજે મે પંજાબી કઢી બનાવી છે આમ તો બધા ના ઘરે અલગ અલગ કઢી તો બનતી જ હોય છે ગુજરાતી કઢી ,બટાકા ની કાઢી,ભીંડા ની કઢી એવી જ રીતે આ પંજાબી કઢી છે જે ટેસ્ટી બને છે અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે hetal shah -
પંજાબી કઢી પકોડા(Punjabi Kadhi Pakoda Recipe in Gujarati)
#AM1પંજાબી કઢી પકોડાઆ પંજાબી કઢી પકોડા બધાની બનાવવાની રીત અલગ - અલગ હોય છે.મે આમાં થોડા શાક ઉમેરીને વધુ સ્વાદિષ્ટ બનાવી છે.આ કઢી ઘટ્ટ હોય છે. Mital Bhavsar -
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1કઢી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીત થી બનતી હોય છે. અહીં ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી બનાવેલ છે. આ કઢી સફેદ અને સ્વાદ માં ખાટી મીઠી હોય છે. આ કઢી સાથે કોઈ પણ ખીચડી કે ભાત સરસ લાગે છે. Shraddha Patel -
-
-
-
-
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપી ઓફ ઓક્ટોબર #TRO : પંજાબી કઢીપંજાબી રેસીપી માં લસણ ડુંગળી અને આદુ-મરચાનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હોય છે અને થોડું સ્પાઈસી હોય છે. તો આજે મે એમાની એક રેસીપી પંજાબી કઢી બનાવી. Sonal Modha -
-
-
પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
-
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2 શિશાળા ની શરૂઆત થઈ ગઈ છે.શાક અને વિવિધ ભાજી નું આગમન થઈ ગયું છે અને બધા નાં ઘર માં પણ ભાજીઓ ની વાનગીઓ ચાલુ થઈ ગઈ છે.મેં રીંગણ મેથી ની કઢી બનાવી છે.જે મારા સાસુ ની પ્રિય છે. Bina Mithani -
સેવ વાળી કઢી (Sev Kadhi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં કાઠિયાવાડ નું સ્પેશિયલ ખાણું એટલે બાજરી નો રોટલો...અહીંયા મે રોટલા સાથે સેવ વાળી કઢી ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
-
-
-
-
પંજાબી કઢી (Punjabi Curry Recipe In Gujarati)
#GA4#Week7#buttermilk Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16576011
ટિપ્પણીઓ (4)