ખમણ (Khaman Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
ગુજરાતી અને સ્પેશિયલ વાનગી એટલે ખમણ તો ચાલો આજે આપણે ખમણ બનાવશું. ખમણ બનાવવા માટે એક કપ ચણા નો લોટ અને એક કપ છાશ લઈશું
- 2
હવે ચણા ના લોટ માં હળદર અને મીઠું અને છાશ એડ કરી આપણે તેનો ઘોળ બનાવશો
- 3
ધોળ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાનું છે કે આપણે ઘોળ છે ઈ બહુ પતલો નથી બનાવવાનો અને એક જ સાઈડમાં આપણે પાંચ મિનિટ સુધી કંટીન્યુ તેને ફેરવતા જવાનું છે અને તેને આપણે દસ મિનિટ સુધી આપણે તેને રેસ્ટ આપશો
- 4
દસ મિનિટ રેસ્ટ આપ્યા બાદ આપણે તેમાં 1/2 ઈનોઅને બેકિંગ પાઉડર 1 ટેબલસ્પૂન આપણે એમાં એડ કરીશું
- 5
હવે ઈનો અને બેકિંગ પાઉડર એડ કર્યા બાદ તેને 5 મીનિટ આપણે ફરીથી હલાવ શું અને એક જ સાઈડ આપણે તેને હલાવશુ. ત્યારબાદ આપણે કડાઈમાં ગરમ પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે એમાં આપણે કોઈપણ વાસણમાં તેલ ગ્રીસ કરવાનું છે તે ગ્રીસ કરી અને આપણે તેમાં ખમણ નું મિશ્રણ એડ કરીશું અને ઢાંકણ ને ઢાંકી દહીં 15 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી શું
- 6
15 મિનિટ બાદ હવે આપણે ઢાંકણ ખોલી અને 1/2કલાક આપણે તેને ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે તેના પીસ કરી લઈશું અને તેના ઉપર તેલ રાઈ હિંગ અને ખાંડ નો વઘાર કરી લઈશું અને તે ઢોકળા ના પીસ કરેલા છે તેની ઉપર આપણે ચમચી થી પાથરી દઈશું
- 7
તો ચાલો આપણે ગરમ ગરમ ઢોકળા તૈયાર છે તો આપણે સવઁ કરીએ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
નાયલોન ખમણ(Nylon Khaman Recipe in Gujarati)
#trend3આજે ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે. Hetal Vithlani -
-
-
-
-
-
-
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#RC1#RECIPE1ગુજરાતનો ફેમસ ફરસાણ એટલે કે ખમણ. જેને તમે ઘણી બધી રીતે બનાવી શકો છો. વાટી દાળના ખમણ ચણાના લોટને પલાળીને આથો લાવીને ખમણ બનાવી શકાય. મેં અહીં ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે.નાયલોન ખમણ એટલા સુવાળા પોચા હોય છે તેને નાયલોન ખમણ નું નામ આપવુ ખૂબ જ યોગ્ય છે જો તમે અહીં જણાવેલી રીત પ્રમાણે ખમણ બનાવશો ચોક્કસ તમારા ખમણ બરાબર બનશે. Chandni Kevin Bhavsar -
-
-
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
ખમણ (Khaman Recipe In Gujarati)
ખમણ બધાને ભાવતી વાનગી છે. અહીં ઇન્સ્ટન્ટ ખમણ ની રેશીપી અપવા જઈ રહી છું. #GA4#Week8 Buddhadev Reena -
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3ખમણ એ ફરસાણ છે.પણ નાસ્તા માટે બેસ્ટ વાનગી છે.ખમણ ઘણી રીતે બનાવી શકાય. દાળને બોળીને,બેસન નાં અને નાયલોન ખમણમેં આજે બેસનમાંથી ગળ્યા ખમણ બનાવ્યા છે. Payal Prit Naik -
સેવ ખમણ (Sev Khaman Recipe In Gujarati)
#PRનાયલોન ખમણ ગુજરાતી ઓ ની શાન છે, કોઈ પણ સમયે ખાઈ શકાય એવું ફરસાણ છે, મે અહીયા સેવ ખમણ બનાવ્યા છે Pinal Patel -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1#Cookpadindia#cookpadgujaratiખમણ ઢોકળા એ એક એવી વાનગી છે જે દરેક ગુજરાતી ના ઘરે અવાર નવાર બનતા જ હોય છે અને ફટાફટ બની પણ જાય છે અને મોટા નાના બધાને પસંદ પણ હોઈ છે hetal shah -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ