લસણ નો પાઉડર (Garlic Powder Recipe In Gujarati)

Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk

લસણ નો પાઉડર (Garlic Powder Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપલસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લસણ નો પાઉડર નો ઉપયોગ મેગી મસાલા કે ગમે તે બીજા પાઉડરમાં આપણે કરી શકીએ છીએ તો તમે બેકઅપ લઇ લીધો છે અને તેને મિક્સરમાં ક્રશ કરી લીધું છે અને તેને એક થાળીમાં મે ચાર દિવસ તડકામાં સુકવીને રાયખું છે

  2. 2

    ચાર દિવસ મેં તડકામાં સુકવેલ રાખ્યું હતું હવે મેં તેને મિક્સરમાં પીસી લીધું છે તો આપણો લસણ નો પાઉડર તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk
પર

Similar Recipes