ચીકૂ શેક (Chickoo Shake Recipe In Gujarati)

ashamita badiyani
ashamita badiyani @Ashamita_3233
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 4ચીકુ
  2. 2ગ્લાસ દૂધ
  3. 2ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ચીકુ ની સાફ કરી ને સરસ છાલ ઉખેરી નાખો કટકા કરી નાખો

  2. 2

    એક જગ માં ચીકુ નાખી તેમાં ખાંડ નાખો અને બે ગ્લાસ ઠંડા દૂધ નાખો પીસી નાખો બે ગ્લાસમાં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ashamita badiyani
ashamita badiyani @Ashamita_3233
પર

ટિપ્પણીઓ

Similar Recipes