રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુ એક ડીશમાં લઈ લો પછી ચીકુના પીસ કરી લેવા
- 2
એક રસ થઈ જાયત્યાં લગી ફેરવો પછી એક કાચ નો ગ્લાસ લઈને ચોકલેટ સીરપ થી ગાર્નીશ કરોઅને તેમાં ચીકૂ સેક રેડી દો
- 3
પછી તેની ઉપર કાજુ બદામ ચોકલેટ ના પીશ અને ચોકલેટ સીરપ ઉમેરી ગાર્નીશ કરો પછી તેને ફ્રિજમાં ઠંડુ કરવા મુકી દો તો ફેન્સ તૈયાર છે ઉનાળામાં ઠંડો ઠંડો ચોકલેટ વિથ ચીકૂ સેક તમે એકલો ચીકુ સેક બનાવીને પીધો જ હશે ફ્રેન્ડ્સ પણ આ રીતે બદામના પીસ કાજૂના પીસ ચોકલેટ ના પીસ તથા ચોકલેટ સીરપ નાખીને પીશો અલગ ટેસ્ટ આવશે તો તમે પણ જરૂરથી એક વખત ટ્રાય કરજો
- 4
એક બાઉલમાં ચીકુના પીસ દૂધ અને ખાંડ ઉમેરો પછી તેને બ્લેન્ડર વડે ક્રશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીકુ ચોકલેટ જ્યુસ(chiku chocalte juice recipe in Gujarati)
#goldenapron3 #week20 #juice Sweta Keshwani -
-
-
-
-
-
-
ચોકલેટી ચીકુ શેક (chocolaty Chickoo shake recipe in gujarati)
#goldenapron3 week૧૭ #સમર Prafulla Tanna -
ચીકુ ચોકલેટ જ્યુસ (chikoo chocolate juice recipe in Gujarati)
#goldenapron3#weak20#juse. Manisha Desai -
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar -
-
ચોકલેટ બનાના મિલ્શેક (Chocolate Banana Milkshake Recipe In Gujarati)
કેળા મિલ્કશેક#GA4#Week2 chef Nidhi Bole -
-
-
-
-
ચીકૂ બનાના શેક
#RB3#cookpadgujarati#SMઅત્યારે ગરમીની ઋતુ ચાલી રહી છે તો ઠંડુ ખાવાની ઈચ્છા થાય તેથી મેં આજે ચીકૂ બનાના શેક બનાવ્યો છે જે અમારા ઘરમાં બધાને પસંદ છે. Ankita Tank Parmar -
-
ચોકલેટ ઘેવર વિથ રબડી
#ખુશ્બુગુજરાતકી#તકનીકઘેવર એક રાજસ્થાની રજવાડી મીઠાઈ છે. જેને દેશી ગાય ના ઘી મા ડીપ ફ્રાય કરી ને બનાવવામાં આવે છે. ઉપર થી ખાંડ ની ચાશની અથવા ઠંડી ઠંડી ઘાટી રબડી જોડે પરોસવામાં આવે છે. આપણી પ્રતિયોગિતા માટે મેં આજે ઘેવર ને મોડર્ન નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. આજે મેં ચોકલેટ ઘેવર બનાવ્યું છે અને રબડી જોડે ઘણા બાધા ડ્રાયફ્રુટ ઉમેરી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
-
-
ચીકુ ચોકો શેક(Chikoo Choco Shake Recipe In Gujarati)
# ઉનાળો શરૂ થાય એટલે બધા ને ઠંડા શેક પીવાનું મન થાય છે. એમાં ચીકુ ચોકો શેક અમારા ઘર માં બધા ને પ્રિય છે અને ટેસ્ટ બહુ જ સરસ છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12096551
ટિપ્પણીઓ (13)