ચીકુ શેક ઠંડાઈ (Chickoo Shake Thandai Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#FFC7
#ફુડ ફેસ્ટિવલ7
#HR
#હોળી સ્પે.

ચીકુ શેક ઠંડાઈ (Chickoo Shake Thandai Recipe In Gujarati)

#FFC7
#ફુડ ફેસ્ટિવલ7
#HR
#હોળી સ્પે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ll લીટર ફુલ ફેટ દૂધ
  2. 1ll કપ ખાંડ
  3. 3 ચમચીઠંડાઈ મસાલો (કાજુ 10 નંગ,બદામ,20 નંંગ,પીસ્તા ૬-૭નંગ,ઇલાયચી 5 નંગ,વરીયાળી1ચમચી,1ચમચી ખસખસ,1ચમચી મગત્તરી,આ બધુ ક્રસ કરીને બનાવેલ.મરી નાાંખેલ નથી ચીકુ સાથે સારો ટેેસ્ટ નથી આવતો.)
  4. 3 ટેબલસ્પૂનકસ્ટર્ડ પાઉડર
  5. 8 નંગચીકુ મીડીયમ સાઈઝના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી મા દૂધ ઊકળવા મૂકી દો.દૂધ ઉકળે એટલે તેમાથી 0ll કપ દૂધ અલગ કાઢી ઠંડુ કરી લેવું.તેમાં કસ્ટર્ડ પાઉડર નાખી તેનું મિશ્રણ તૈયાર કરવું. દૂધ ઘટ્ટ થવા લાગેએટલે ગેસ બંધ કરી દો. તેમાં ખાંડ અને ઠંડાઈ પાઉડર ઉમેરી ખાંડ ઓગળે પછી તેમાં મિશ્રણ ઉમેરી દેવું. ઘટ્ટ થાય ત્યાં સુઘી સતત હલાવતા રહેવુ. રૂમ ટેમ્પ્રેચર પર ઠંડુ થવા દેવું.

  2. 2

    ચીકુને ધોઈને છાલ-બી કાઢી બ્લેન્ડ કરી લો.પછી ઠંડા થયેલ દુધમાં મિક્સ કરી દો.1 કલાક ફ્રીજમા ઠંડુ થવા મૂકી દો.પછી સર્વિંગ ગ્લાસમાં લઈ ચીકુશેઈક- ઠંડાઈ સર્વ કરો.ગરમી હોય તો આઈસક્યુબ સાથે સર્વ કરો.

  3. 3

    આ ઠંડાઈ ટેસ્ટમાં ખૂબજ સરસ લાગે છે.હેલ્ધી પણ છે.ચોકલેટ પાઉડર ઉમેરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes