સમોસા ચાટ

Meghana Kikani
Meghana Kikani @cook_29477114
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪વ્યક્તિ માટે
  1. ૪ નંગ મોટા સમોસા
  2. ૧ નાનું બાઉલખજૂર આમલીની ની ચટણી
  3. ૧ નાની વાટકીલીલી કોથમીર ફુદીના મરચા ની ચટણી
  4. લસણ ની ચટણી
  5. ૧૦૦ ગ્રામ ઝીણી સેવ
  6. ૧૦૦ ગ્રામ મસાલા શીંગ
  7. ૧૫૦ ગ્રામ દહીં
  8. ૧૦૦ ગ્રામ દાડમ
  9. મીડિયમ ચોપ્ડ ડુંગળી
  10. ૨ ટી સ્પૂનચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક ડીશ માં એક મોટું સમોસુ લઈ તોડી કટકા કરી મૂકો

  2. 2

    પછી તેની પર ખજૂર આંબલી ની ચતનિ નાખો પછી લીલી ચટણી નાખો પછી લસણ ની ચટ ની નાખો

  3. 3

    તેની પર દહીં નાખો તેની પર ઝીણી સેવ ને મસાલા શીંગ નાખો દાડમ નાખો

  4. 4

    ડુંગળી નાખો ઉપર ને ચાટ મસાલો સ્પ્રિંકલ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર

ટિપ્પણીઓ

Similar Recipes