જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)

Trupti Purohit Jani
Trupti Purohit Jani @tupi_2407
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 2 ચમચીરવો
  3. 1 ચમચીકાળા મરી ભૂકો
  4. 1-1/2 ચમચીજીરું
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 2-3 ચમચીતેલ મોણ માટે
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નો લોટ અને રવો મિક્સ કરી લો.પછી તેમાં મારી પાઉડર,મીઠું,જીરું અને મોણ નખી લોટ બાંધી લો.10-15 મિનિટ બાંધેલા લોટ ને રેસ્ટ આપો.

  2. 2

    પછી પૂરી વડી લેવી અને તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti Purohit Jani
પર
Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors — it’s how you combine them that sets you apart.🍜🍛🍱🍽️🔪
વધુ વાંચો

Similar Recipes