તાંદલજા ની ભાજી નું ગ્રીન શાક (Tandalja Bhaji Green Shak Recipe In Gujarati)

Kusum Parmar @KUSUMPARMAR
તાંદલજા ની ભાજી નું ગ્રીન શાક (Tandalja Bhaji Green Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભાજી નું પુરિયુ લો
- 2
તેને વીણીને ને ધોઈ લો
- 3
એક વાસણમાં તેલ મૂકી તેમાં હિંગ નાખી વધાર કરો એને પાણી નાખી ભાજી ના પાન ઉમેરી દો
- 4
પાન નરમ થાય એટલે તેમાં હળદર મીઠું નાખી ઉકળવા દો તૈયાર છે ભાજી નું શાક થોડું લિંબુ નો રસ ઉમેરી દો
Top Search in
Similar Recipes
-
-
ચણા તાંદલજા નું શાક (Chana Tandalja Shak Recipe In Gujarati)
#FFC7 ફૂડ ફેસ્ટિવલ તાંદલજા ભાજી તાંદલજા ની ભાજી ના અનેક ફાયદા છે. અનેક ગુણ ધરાવતી ભાજી શરીર ને ઠંડક આપનારી ગણવામાં આવે છે. તાંદળજો બારે મહિના સહેલાઇ થી મળે છે. આજે મે મહારાષ્ટ્ર માં બનતું મરાઠી લોકો ની પસંદગી નું સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. Dipika Bhalla -
-
તાંદલજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#MBR3#week3#તાંદલજાની ભાજી#Cookpad.ઠંડીની સિઝન શરૂ થાય અને લીલી ભાજીઓ આવવાની શરૂ થઈ જાય છે એટલે આ સિઝનમાં શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં તાંદલજાની ભાજી બનાવી છે. Jyoti Shah -
મગ-તાંદલજા ની ભાજી(મg-tandalja ni bhaji recipe in Gujarati)
#GA4#Week15#Amaranth ખૂબ જ ગુણકારી તાંદલજા ની ભાજી અને ફણગાવેલ મગ સાથે નું શાક એકદમ ટેસ્ટી અને હેલ્ધી બને છે. તેને રાજગીરા, ચૌલાઈ અથવા એમરેન્થ નામે ઓળખાય છે. તે લાલ અને લીલા પાન માં મળે છે. તેનું શાક ,સુપ અને જ્યુસ માં લઈ શકાય છે. ડાયાબિટીસ કન્ટ્રોલ માં રહે છે. વેઈટલોશ માં મદદ કરે છે. દરરોજ અલગ અલગ રીતે ઉપયોગ કરવો જોઈએ. Bina Mithani -
-
-
તાંદળજાની ભાજી નું શાક (TANDALJA SABJI RECIPE IN GUJARATI)(JAIN)
#FFC7#WEEK7#તાંદળજો#શાક#ભાજી#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક (Desi Bhanu With Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#કાઠિયાવાડી#તાંદળજો#ભાજી#ડિનર દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક Keshma Raichura -
-
-
મેથી ની ભાજી ના ભજીયા
#MDC#RB1#mother's day ના અનુસંધાને મે પણ મારા ઘર ના મેમ્બર માટે મેથીની ભાજી ના ભજીયા બનાવિયા છે જે મારા ઘર ના દરેક મેમ્બર ને ખૂબ જ પસંદ આવીયા છે . જે હું મારા મમ્મી અને સાસુ ની પાસે થી શીખી છું.કેહવાય છે ને માં તે માં બીજા બધા વગડાના વા.મારી મમ્મી ને પણ આ ભજીયા ખાવા ખૂબ જ ગમતા હતા .તો આજે મમ્મી આજે મધર્સ ડે ના દિવસે તારા માટે બનાવેલા આ ભજીયા તું જ્યાં હોઈ ત્યાં થી જરૂર જોઈ લેજે . I love u dear mummy . I miss you toooooo much. Khyati Joshi Trivedi -
-
-
ભાજી નું શાક (bhaji નું saak recipe in Gujarati)
# સુપરશેફ ૧# પોસ્ટ ૨#માઇઇબુક# પોસ્ટ ૨૯વિટામિન્સ થી ભરપુર આ શાક ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. આ શાક પરાઠા સાથે મસ્ત લાગે છે.તમે પણ ટ્રાય કરજો... Dhara Soni -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
#MW4#suva#સુવાભાજી#સુવા#dillleaves#cookpadindia#cookpadgujaratiસુવા ની ભાજી ને અંગ્રેજી માં દિલ લીવ્સ કહેવામાં આવે છે. તે એન્ટી-ઓક્સિડેન્ટઝ, વિટામિન સી, મેગ્નેશિયમ અને વિટામિન એ નો ઉત્તમ સ્રોત છે. હ્રદયરોગ, અને કેન્સર સામે રક્ષણ સહિત આરોગ્ય માટે આ ભાજી ના અન્ય ઘણા ફાયદાઓ છે. 100 ગ્રામ તાજી સુવા ની ભાજી માંથી 43 કેલરી પ્રદાન કરે છે. તેનો ઉપયોગ ઔષધો બનાવવા માં વપરાશ થાય છે. સુવા ની ભાજી શરીર માટે ખૂબ ગુણકારી છે.સુવા ની ભાજી અને જુવાર ના રોટલા એક ઉત્તમ કોમ્બિનેશન છે. ભાજી ઉપર લીંબુ નીચવી ને ખાવા થી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સુવા ની ભાજી મારી મનપસંદ ભાજીઓ માં ની એક છે. Vaibhavi Boghawala -
તાંદળજા ની ભાજી નું શાક (Tandalja Bhaji Shak Recipe In Gujarati)
#TT1#તાંદલજા ની ભાજી નું શાકAmare આ શાક કાયમ સાંજે જ બને ને તેની જોડે ગરમા ગરમ ખીચડી જોય તો તો જામો જામો હો બાકી તો આજે હું આં recipe ser karu Pina Mandaliya -
-
સુવા ની ભાજી નું શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
મેથી તાંદરજો ભાજી નું શાક (Methi Tanderjo Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી... મે મેથી ની ભાજી, તાંડળજા ની ભાજી રીંગણાં નું મિક્સ શાક બનાવ્યું છે... જે ગરમાગરમ જુવાર, બાજરા ના રોટલા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Taru Makhecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16067210
ટિપ્પણીઓ (2)