સુખડી (Sukhdi Recipe In Gujarati)

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

ગળ્યું તો બધાને ભાવેજ..

સુખડી (Sukhdi Recipe In Gujarati)

ગળ્યું તો બધાને ભાવેજ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 કપઘી
  3. 1 નાની વાટકીદૂધ
  4. 1 કપછીણેલો ગોળ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક લોયા માં ઘી લઈ ને સેજ ઓગળે એટલે લોટ ઉમેરીને હલાવવું.

  2. 2

    કલર બદલાઈ ત્યાં સુધી હલાવવું.પછી દૂધ ઉમેરીને હલાવવું.

  3. 3

    પછી ગોળ નાખીને ગેસ બંધ કરી દેવો. અને એક દમ હલાવતા રેવું.

  4. 4

    ગોળ ઓગળી જાય એવુ લાગે એટલે થાળી માં પાથરી દેવું અને વાટકા નાં નીચે નાં ભાગ થી દાબવું અને એક્સરખું લેવલ કરવું.

  5. 5

    હવે કાપા પાડીને રાખી દેવું.

  6. 6

    સાવ ઠરે એટલે કટકા બરની માં ભરી દેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes