સુખડી(sukhdi in Gujarati)

Dhara Soni
Dhara Soni @cook_23317940

#વિકમીલ
#સ્વીટ ૨
#માઇઇબુક
# પોસ્ટ ૧૪
આષાઢી બીજના શુભ દિવસે કાંઈક મીઠુ ગળ્યું તો બનાવવું જ જોઈએ..તો મેં આજ એ સુખડી બનાવી છે.

સુખડી(sukhdi in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#વિકમીલ
#સ્વીટ ૨
#માઇઇબુક
# પોસ્ટ ૧૪
આષાઢી બીજના શુભ દિવસે કાંઈક મીઠુ ગળ્યું તો બનાવવું જ જોઈએ..તો મેં આજ એ સુખડી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મીનીટ
૧ પ્લેટ
  1. ૧ વાટકો ઘઉ નો લોટ (કરકરો કે ઝીણો લોટ) ચાલે
  2. ૧ ૧/૨ વાટકો ચોખ્ખુ ઘી
  3. ૧ વાટકો ગોળ
  4. ગોળ સ્વાદ અનુસાર લઈ શકો

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મીનીટ
  1. 1

    એક લોયા માં ધી મૂકો.

  2. 2

    ધી માં ૧ વાટકો ઘઉં નો લોટ નાખી તેને લાઇટ બ્રાઉન જેવો સેકી લો.

  3. 3

    સેકાઈ જાય પછી તેને ગેસ પરથી નીચે ઉતારી તેમાં ગોળ એકદમ મીક્સ કરી દો.

  4. 4

    પછી તેને એક ડીશ માં ઢાળી તેના નાના નાના પીસ કરી લો..રેડી છે સુખડી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Soni
Dhara Soni @cook_23317940
પર

Similar Recipes