સુખડી (Sukhdi Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 વાડકીઘઉં નો લોટ
  2. 1/2 વાડકીઘી
  3. 1/2 વાડકીગોળ
  4. 1 નાની ચમચીઈલાઈચી પાઉડર
  5. 2 ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ મૂકો.

  2. 2

    ત્યારબાદ એમાં લોટ સેકો. લોટ શેકાય ગયા ની સુગંધ આવે એટલે અંદર ગોળ, 2 ચમચી દૂધ નાંખી ગેસ બંધ કરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે ગ્રીસ કરેલી પ્લેટ માં આ મિશ્રણ ને કાઢી લો. અને એના પીસ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes