બટાકા ના ભાજા (Bataka Bhaja Recipe In Gujarati)

Kajal Sanghvi
Kajal Sanghvi @Kajal_19
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કોથમીર
  2. 250 ગ્રામ બટાકા
  3. 1/2 કપ તેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચી હળદર
  6. ચમચીલાલ મરચું
  7. 1 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટાની છાલ ઉતારી તેના પીસ કરવા

  2. 2

    પેનમાં તેલ ગરમ કરી બટાકા વધારવા

  3. 3

    બટાકા બરાબર ચડી જાય અને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળવા

  4. 4

    હવે વધારાનું તેલ કાઢી બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરવું

  5. 5

    કોથમીર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sanghvi
Kajal Sanghvi @Kajal_19
પર

ટિપ્પણીઓ

Similar Recipes