ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા બટાકા ને ધોઈ લો. પછી કપડાથી લૂંછી કોરા કરી દો. પછી તેને સમારી લો. કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે અજમો અને હિંગ નાખી વઘાર કરો.પછી તેમાં સમારેલા ભીંડા,બટાકા મીઠું અને હળદર નાંખી હલાવી લો. ધીમા તાપે ચડવા દો. હવે ભીંડા, બટાકા ચડી ગયા છે.પછી તેમાં ધાણાજીરું, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર નાખી હલાવી બે મિનિટ રહેવા દો. હવે ગેસ બંધ કરો.
- 2
હવે તૈયાર છે ભીંડા બટાકા નું શાક તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
ગવાર શીંગ નું લસણીયું શાક (Guvar Shing Lasaniyu Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
કેપ્સીકમ બેસન નું લસણિયું શાક (Capsicum Besan Lasaniyu Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
ટીંડોળા બટાકાનું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadl Gujarati#cookpad India Jayshree Doshi -
-
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#Tips. ભીંડા બટાકા નું શાક બનાવવા માટે ભીંડાને પાણીથી ધોઈ કપડાથી કોરા કરવા અને જ્યારે વગ્ગારીએ ત્યારે તેના પર એટલે કે શાક પર ઢાંકણ ઢાંક સો તો તે શાક માં ચિકાસ આવી જાય છે તેથી કઢાઈમાં છોટુ જ બનાવવું જોઈએ આજની મારી આ ટિપ્સ છે થેંક્યુ Jayshree Doshi -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
ગુવાર પંપકીન નું શાક (Guvar Pumpkin Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ભરેલાં ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujrati सोनल जयेश सुथार -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPADINDIA#DIWALI2021 Jayshree Doshi -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPAINDIA#Diwali2021 Jayshree Doshi -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
-
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડા નું નામ સાંભળતા નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જતા હોય છે. અમારા ઘરમાં ભીંડા નુ શાક બધાનુ ફેવરિટ છે. એમાં અલગ અલગ વેરિયેશન કરીને પણ બનાવી શકાય છે. તો આજે મેં ભીંડા બટાકા માં લસણ ડુંગળી ટામેટાં નાખી અને એકદમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે .મને આશા છે કે તમને મારી આ રેસીપી ચોક્કસથી ગમશે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15715838
ટિપ્પણીઓ