ફલાવર નાં પરાઠા (Flower Paratha Recipe In Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

ફલાવર નાં પરાઠા (Flower Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 mins
1 serving
  1. ૨૫૦ ગ્રામ ફુલાવર
  2. ૨/૩ ચમચી આદુ મરચા ને પેસ્ટ
  3. ૧ ચમચી હળદર
  4. 1/2 ચમચી લીંબુ નો રસ
  5. 2 ચમચી લાલ મરચુ
  6. 1 ચમચી ગરમ મસાલો
  7. 1 ચમચી ખાંડ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ચમચો તેલ વધાર માટે
  10. 2 નંગ બટાકા બાફેલા છુદો કરેલા
  11. 1/2 ચમચી હીંગ
  12. 1 બાઉલ ઘઉં નો લોટ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 2 ચમચી તેલ
  15. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 mins
  1. 1

    ફ્લાવર ને ધીઇ મીક્ષીમા ચોપ કરી બટાકા બાફી છોલી છુદો કરી આદુ મરચા ને પેસ્ટ બનાવો

  2. 2

    તેલ ગરમ થઈ રાઈ,હીંગ, પેસ્ટ, ચોપ ફ્લાવર, ઊપર નો બધો મસાલો નાખી સાતડી બટાકા નો છૌદો નાખી મિક્સ કરો

  3. 3

    લોટ બાધી લુવા કરી પરાઠા મા પુરણ ભરી પરાઠા વણી તવા પર તેલ લગાવી બને બાજુ શેકવુ

  4. 4

    ડીશ મા લઈ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes