બીટ પનીર પરાઠા (Beetroot Paneer Paratha Recipe In Gujarati)

Ridhi Vasant @cook_19352380
બીટ પનીર પરાઠા (Beetroot Paneer Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ લો તેમાં મીઠું અને તેલ નાખી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો
- 2
હવે તેને ઢાંકી ને રાખી લો હવે એક વાસણ મા બાફેલા બટાકા નો માવો લો હવે તેમાં છીણેલું બીટ નાખો
- 3
હવે તેમાં મીઠું મરચું ધાણાજીરૂ નાખો હવે તેમાં લીંબુ નો રસ નાખો હવે તેમાં ગરમ મસાલો અને ખાંડ નાખો
- 4
હવે તેમાં ઝીણું સમારેલું પનીર નાખો હવે બરાબર હલાવી લો હવે લોટ નો લુઓ લઈ વણી લો હવે વચ્ચે પુરણ મુકો હવે ફરીથી વાળી અટામણ લઈ વણી લો
- 5
હવે લોઢી પર પરોઠું મુકી બંને બાજુ તેલ લાગવી ગોલ્ડન બ્રાઉન શેકી લો બંને બાજુ શેકાઈ જાય એટલે પ્લેટ માં કાઢી દહીં સાથે સર્વ કરો તો તૈયાર છે બીટ પનીર પરાઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
#GA4 #Week6 #Paneer પનીર પરાઠા બાળકોને તેમજ મોટાને ખુબ જ ભાવે છે Khushbu Japankumar Vyas -
પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)
#GA4#Week6#paneerપનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો. Unnati Desai -
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week6# paneerપાલકઆલુ દાલ પાલક તો આપણે ગુજરાતી બહું બનાવીએ. ચાલો આજે પાલક-પનીર બનાવીએ. Archana Thakkar -
ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)
#GA4#Week1#Post2પરાઠા કઇ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે. Tejal Hiten Sheth -
-
-
પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#Week 6#WPR#cookpad turns 6#પાલક પનીર પરાઠા Saroj Shah -
રાગી બીટ પરાઠા (Ragi Beetroot Paratha Recipe In Gujarati)
#WPR#Paratharecipe#RagiBeetrootParathaRecipe#MBR6#WEEK6 Krishna Dholakia -
-
-
-
-
-
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in Gujarati)
#WPR#MBR6#week6#cookpad_gujarati#cookpadindiaપાલક પનીર સબ્જી એ બહુ પ્રચલિત પંજાબી શાક છે જે લગભગ બધાને પસંદ હોય છે અને ઘરે ઘરે બનતું હોય છે. ખાસ કરી ને શિયાળામાં જ્યારે પાલક બહુ સરસ આવતી હોય ત્યારે તો અવારનવાર બને.આજે આ બન્ને ઘટકો, પાલક અને પનીર થી મેં સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. મેં પાલક ની પ્યુરી બનાવા ને બદલે પાલક ને ઝીણી સમારી ને લોટ માં ઉમેરી છે. Deepa Rupani -
-
-
બ્રોકોલી પનીર સ્ટફ પરાઠા
#RB12#LBબંને વસ્તુ healthy છે,એટલે બાળકો ને આપવામાં કાઈ પ્રોબ્લેમ નથી. Sangita Vyas -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
ફરાળી પનીર પરાઠા (Farali Paneer Paratha Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી#આઠમ ,જન્માષ્ટમી સ્પેશીયલ#ff3હાફમૂન ફરાળી પનીર પરાઠા(અર્ધચન્દ્રાકાર પનીર પરાઠા) Saroj Shah -
આલુ પનીર પરાઠા ઢાબા સ્ટાઇલ (Aloo Paneer Paratha Dhaba Style Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
-
-
-
-
પનીર-કોથમીર પરાઠા #પરાઠા #paratha
પરાઠા એ આપણા ભોજન ની મુખ્ય વાનગી છે તો એને વધારે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવી તેમાં વિવધતા લાવવી એ ગૃહિણી નું કામ છે. પનીર અને કોથમીર જેવા બે મુખ્ય અને સ્વાસ્થ્યપ્રદ ઘટકો સાથે આ પરાઠા સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13893689
ટિપ્પણીઓ