સ્વીટ મેંગો રાઈસ (Sweet Mango Rice Recipe In Gujarati)

#Lets cooksnap
#COOKSNAP THEME OF THE Week
#Cookpad
#Cookpadgujarati
સ્વીટ મેંગો રાઈસ (Sweet Mango Rice Recipe In Gujarati)
#Lets cooksnap
#COOKSNAP THEME OF THE Week
#Cookpad
#Cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કપ બાસમતી ચોખા લેવા તેને ધોઈને બાફવા અને તેનું પાણી કાઢી ભાત નાખવા તૈયાર કરવા
- 2
ત્યારબાદ એક લોયામાં ચાર ચમચી દેશી ઘી લેવું તેમાં કાજુ બદામ અને કિસમિસ સાંતળી લેવા ત્યારબાદ ઘીમાં ત્રણ ટુકડા તજના નાખવા બે લવિંગ નાખવા લીમડાના પાન નાખવા થોડીવાર સાંતળવા
- 3
ત્યારબાદ ઘીમાં ભાત નાખવા તેને થોડીવાર સાંતળવા ત્યારબાદ તેમાં પાકી કેરીનો રસ નાખવો આ બધાને હળવે હાથે હલાવવું તેમાં કાજુ કિસમિસ નાખવા બદામ નાખવી ચાર ચમચી ખાંડ પાઉડર નાખો આ બધાને થોડી વાર સાંતળવા આમ આપણો સ્વીટ મેંગો રાઈસ તૈયાર થશે
- 4
ત્યારબાદ આ સ્વીટ મેંગો રાઈસ ને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેવા ઉપર કાજુ બદામ કિસમિસ થી ડેકોરેટ કરવા ઇલાયચી પાઉડર છાંટો ત્યારબાદ બાજુમાં પાકી કેરી મૂકી ડેલિશ્યસ સ્વીટ મેંગો રાઈસ અને સર્વ કરવા ઉનાળામાં ઠંડક આપનાર આ સ્વાદિષ્ટ ડિશ છે પાર્ટીમાં લગ્ન પ્રસંગમાં આ ડીશ નો ઉપયોગ કરવામાં આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કઢી રાઈસ (Kadhi Rice Recipe In Gujarati)
#cooksanp theme of the Week -1#cookpad Gujarati Jayshree Doshi -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#COOKSNAP THEME OF THE Week Ramaben Joshi -
ફ્રુટ મિલ્ક નુ ડેઝર્ટ
#Cooksnap#Cookpad#Cookpadgujarati#COOKSNAP THEME OF THE Week#Cook click & cooksnap Ramaben Joshi -
લેફટ ઓવર રાઈસ ના પકોડા (Left OVer Rice Pakoda Recipe In Gujarati)
#cooksnap Theme of the Week 1#cookpad Gujarati Jayshree Doshi -
ગોળ અને કાચી કેરીની કટકી નું ખટ મીઠું અથાણું
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week Ramaben Joshi -
-
ભુગે ચાવલ (Bhuge Chawal Recipe In Gujarati)
#cooksnap theme of the Week રાઈસ રેસીપીસ સિમ્પલ અને ટેસ્ટી સિંધી સ્ટાઇલ ભૂગા ચાવલ Dipika Bhalla -
કેપ્સીકમ મસાલા રાઈસ (Capsicum Masala Rice Recipe In Gujarati)
#CookPad#Cookpadgujarati#Cooksnap#COOKSNAP THEME OF THE Week#Cook Click &Cooksnap #STઆ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે ત્યાં શુભ પ્રસંગે તહેવારોમાં વારંવાર બનાવવામાં આવે છે અને બધા લોકો હોશથી તેનો સ્વાદ માણે છે Ramaben Joshi -
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
@recipei inspired by Dr. Pushpa DixitCooksnap Theme of Recipe Ramaben Joshi -
મકાઈ આલુ ના ક્રિસ્પી વડા (Makai Aloo Crispy Vada Recipe In Gujarati)
#Cooksnap#Cooksnap theme of the Week#ઓથર ની દસથી વધારે રેસીપી માથી પસંદ કરેલી વડા ની રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
પીળી હળદર અને આંબા હળદર નું વિન્ટર સ્પેશ્યલ અથાણું
#WPCooksnap theme of the Week#vaishali_29 Bina Samir Telivala -
ડીલીશિયસ મેંગો ખીર (Delicious Mango Kheer Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆપણે રસોઈ બનાવતી વખતે દરરોજ શું બનાવવું એ પ્રશ્ન થતો હોય છે આજે મેં પ્રશ્નોના જવાબ રૂપે મનભાવન મેંગો ખીર બનાવી છે મનભાવન ડેલિશ્યસ Ramaben Joshi -
બેસન દહીં અને અને હિંગ થી બનાવેલું સ્વાદિષ્ટ ચટપટુ શાક
#CookpadLet's Cooksnap#Cookpadgujarati#Cookpadindia#COOKS NAP THEME OF THE Week#Cook Click & Cooksnap Ramaben Joshi -
-
મસાલેદાર ચટપટો કચ્છી દાબેલી મસાલો
#Lets Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મીઠા ઝરદા રાઈસ (Sweet Zarda Rice Recipe In Gujarati)
#AM2Week2સ્વાદિષ્ટ કલરફુલ મીઠો ભાત Ramaben Joshi -
મેંગો ફ્લેવર રાઈસ ફિરની
ફિરની એ આપણી ટ્રેડીશનલ ઇન્ડિયન સ્વીટ છે#આઇલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#Lets Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAPS THEME OF THE Week#Cook Click &Cooksnsp રાઈ મીઠા લીમડા ના વઘાર સાથે ટેસ્ટી તુવેર દાળ Ramaben Joshi -
કોબી ટામેટા નું સલાડ (Kobi Tameta Salad Recipe In Gujarati)
#30mins#Cooksnap Theme of the Week સરળતાથી ઝટપટ બને એવું ટેસ્ટી અને હેલ્ધી સલાડ Dipika Bhalla -
મેંગો શીરો (Mango Sheera Recipe In Gujarati)
#mangosheera#mango#sheera#cookpadindia#cookpadgujarati#sweettreatકેરીએ ફળોમાં સૌથી લોકપ્રીય ફળ છે. ઉનાળામાં ખાસ હોવાથી કેરીમાંથી અવનવી વાનગી બનાવામાં આવે છે. આજે મેં કેરીની પ્યૂરીનો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે. કેરીની પ્યૂરી ઉમેરવાથી શીરામાં કુદરતી પીળો કલર આવે છે જે દેખાવની સાથે સ્વાદમાં પણ સરસ લાગે છે. Mamta Pandya -
-
-
મીઠો ભાત (Mithobhat Recipe In Gujarati)
#વિસરાતી વાનગી#india2020આપ સૌ જાણો જ છો આજ ના ફાસ્ટ ફૂડ ના જમાનામાં ભૂતકાળમાં બનતી અનેક સારી વાનગીઓ વિશરાય ગઈ છે. આ બધી વાનગીઓ ની યાદી તૈયાર કરવા બેસીએ તો ઘણીજ લાંબી યાદી તૈયાર થાય પણ આજના દિવસે આ વિશરાઈ ગયેલ વાનગી માથી એક વાનગી આપણે તૈયાર કરીએ.જે ઘરમાં વડીલો છે ત્યાં આજે પણ વિશરાય ગયેલી વાનગી બનતી જ હોય છે તો ચાલો માણીએ મીઠો ભાત એક વિશરાતી વાનગી. Hemali Rindani -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#નોર્થલસ્સી એ ઉત્તર ભારત નું લોકપ્રિય પીણુ છે.ખાસ કરીને પંજાબ ની લસ્સી ખુબ વખણાય છે.મે અહી મેંગો નુ ફ્લેવર ઉમેરીને મેંગો લસ્સી બનાવી છે. Komal Khatwani -
મેંગો કલાકંદ(Mango kalakand recipe in Gujarati)
#CookpadTurns4 કુકપેડ ની ચોથી એનિવર્સરી મેં કલાકંદ બનાવ્યું છે... Kiran Solanki -
ક્રીમી સ્વીટ રાઈસ (Creamy sweet Rice recipe in Gujarati)
#ભાત#goldenapron3#week12#Malaiહેલો...આજે એક નવી જ વાનગી નો નવો સ્વાદ માણો.Ila Bhimajiyani
-
શાહી સ્વીટ પુલાવ (Shahi Sweet Pulao Recipe In Gujarati)
#GA4 #Week19પ્રસાદ માંથી પ્રેરણા મલી Kishori Radia -
કાચી કેરીનો મુરબ્બો (Kachi Keri Murabbo Recipe In Gujarati)
#Lets Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Weekકાચી કેરી નો મુરબ્બો એ આપણું ટ્રેડિશનલ અથાણું છે ભોજન સાથે આનો વિશિષ્ટ ઉપયોગ થાય છે વ્રત ઉપવાસ અને ગૌરીવ્રતમાં આ મુજબ માં નો ઉપયોગ થાય છે Ramaben Joshi -
મેંગો પોટલી(Mango potli recipe in Gujarati)
#કૈરીમારા મમ્મીને પુષ્ટાવેલા ઠાકોરજી છે એટલે આ સિઝનમાં એમને ધરાવવા માટે મારા મમ્મી કેરીની વાનગી બનાવે. તો મેં એમાંથી પ્રેરણા લઈને મારી રીતે થોડું વેરિએશન કરીને નવી જ રેસિપી બનાવી છે... હા થોડો સમય લાગે છે પરંતુ ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આ વાનગી બની જાય છે... હું આશા રાખું છું કે તમને ચોક્કસ ગમશે....અને હા આ મારી કૂકપેડ પર ની ૨૦૦ મી રેસિપી છે.... તો આ નવી જ મીઠાઈ દ્વારા તેની ઉજવણી કરીએ.... Sonal Karia -
સ્વીટ રાઈસ (Sweet Rice Recipe In Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર. તમને પણ બહુ ગમશે. Reena parikh
More Recipes
ટિપ્પણીઓ