બાજરી ના લોટ ની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)

Nisha Shah @cook_26675679
#RB1
થીમ
My kitchen story
કુલેર મારા દીકરા ની ખુબજ ફેવરિટ છે એને કંઈ પણ ગળ્યું ખાવાનું મન થાય તો તે જાતે પણ બનાવી લે.
બાજરી ના લોટ ની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
#RB1
થીમ
My kitchen story
કુલેર મારા દીકરા ની ખુબજ ફેવરિટ છે એને કંઈ પણ ગળ્યું ખાવાનું મન થાય તો તે જાતે પણ બનાવી લે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગોળ ને ઝીણો કરી દેવો.લોટ માં ઘી અને ગોળ નાખી બરાબર મસળી નાની નાની લાડુડી વાળી લેવી. આ લાડુડી 15 દિવસ સ્ટોર કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ના લોટ ની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
#EB#ff3 શ્રાવણ મહિનો એટલે તહેવારો ની ઉજવણી ને હર હર મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું મહત્વ.□ આજે શ્રાવણ વદ પાંચમ એટલે 'નાગ પાંચમ'તરીકે ઓળખાય છે,આજે લગભગ બધાં ને ત્યાં નાગ દેવાતા નું પૂજન થાય,કુલેર ની પ્રસાદી ધરાવવામાં આવે છે.તો આજે હું કૂકપેડ માં 'કુલેર' ની રેસીપી મુકી રહી છું. Krishna Dholakia -
બાજરી ના લોટની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
શ્રાવણ માસ ની વદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે કુલેર અચૂક બનાવામાં આવે છે. Dipika Suthar -
-
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#SFR સાતમ સ્પે. બાજરી ની કુલેર ની પ્રસાદી આજ ખાસ બને. Harsha Gohil -
-
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે પ્રસાદ તરીકે ખાસ બાજરીની કુલેર ના લાડુ બનાવાય છે. અમે પણ બનાવ્યા છે. અને આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. Richa Shahpatel -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3#chhat satam recipe#treditonal recipe સાતમ ના દિવસ ઘર ની સુખ શાન્તિ અને સંતાન ની સ્વાસ્થ માટે શીતળા માતા ની પુજા કરવામા આવે છે દુધ દહીં સાથે બાજરી ના લોટ ની કુલેર ધરાવાય છે. Saroj Shah -
બાજરી ના લોટ ની કુલેર
#SFR#RB14કુલેર છઠ સાતમમાં બનતી ગુજરાતીઓની એક પરંપરાગત મીઠાઈ/વાનગી છે. સાથે જ તે શરીર માટે પણ પૌષ્ટિક છે. Maitri Upadhyay Tiwari -
કુલેર (Kuler Recipe In Gujarati)
#સાતમ#શીતળા સાતમ#માઇઇબુક 22શીતળા સાતમ માં અને બાજરા ના લોટ ની કુલેર ધરાવીએ છીએ.દરેક ની કુલેર બનાવવાની રીત તેમના ઘર ના રિવાજ પ્રમાણે અલગ અલગ હોય છે ...અહી હું મારી રીત મુકું છું. જે ના થી કુલેર એકદમ સોફ્ટ થાય છે. Hetal Chirag Buch -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#SFR#SJR#આજે શીતલા સાતમ મા શીતલા માતા ને અર્પણ કરવા બાજરી ના લોટ ની કુલેર બનાવી છે્ Saroj Shah -
-
-
બાજરી અને ચોખા ની કુલેર (Bajara and rice kuler recipe in Gujarat
#childhood#ff3#festivalspecial#sweet#kuler#bajari#chokha#nagpanchami#shitalasatam#thandu#CookpadIndia#COOKPADGUJRATI હું નાની હતી ત્યારે મારી પ્રિય રમત હતી ઘરઘરતાં અને પિકનિક-પિકનિક.... અમારી સોસયટી નદી થી નજીક આવેલ હતી એટલે સાયકલ પર જઈને ત્યાં થી માટી લાવી ને અમે રમકડાં બનાવી ને રમતા...જેમાં ગેસ તો કોઈ વાપરવા જ નહીં... આથી હું મારી સખીઓ સાથે મળીને એવી વાનગીઓ બનાવી ને ભેગા મળીને ખાતા હતા જેમાં ની એક વાનગી કુલેર છે. બસ બધા એ પોતાની મમ્મી પાસે થી માપ જાણી લીધું હતું. આમાં પણ અમે સરખો ભાગ પાડી બધા નાં ત્યાં થી થોડી થોડી વસ્તુ લાવી ને ભેગી કરી ને બનાવતા હતા. અને હીંચકે ઝૂલતા ઝૂલતા ખાતા હતા. અત્યારે આ લખતાં પણ એ દિવસો યાદ આવે છે તો ફરી તેવું કરવા નું મન થઇ જાય છે.જાતે બનાવી ને ખાવા નો એ ઉંમર નો આનંદ જ કંઇક વિશેષ હોય છે. બીજી વાત.... નાના હોઈએ ત્યારે નાં ડાયાબિટસન કે વજન વધે એની ચિંતા... કંઇક ગળ્યું ખાવાનું મન થાય એટલે મમ્મી ને કહીએ એટલે ઘરમાં હાજર લોટ, ગોળ અને ઘી થી ફટાફટ ૫ મિનિટ માં મજા ની મીઠાઇ તૈયાર જે સ્વાદિષ્ટ તો છે જ સાથે-સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે. હું નાની હતી ત્યારથી અત્યાર સુધી ની મારી ફેવરિટ ડિશ જ છે. અહીં મેં બાજરી ના લોટ સાથે ઘી અને ગોળ ઉમેરી ને કુલેર તૈયાર કરી છે જે શિયાળામાં અને ચોમાસામાં વઘુ ગુણકારી માનવામાં આવી છે. આ સાથે મેં ચોખા નાં લોટ, સાકર અને ઘી થી કુલેર તૈયાર કરેલ છે જે ઉનાળામાં ઉપયોગ કરવામાં આવે તો વધુ ગુણકારી છે. બાળકો નો જો જાતે જ કંઈક બનાવી ને ખાવું હોય અને આપણે તેમને ગેસ સાથે કામ કરવા ના દેવું હોય ઉપરાંત તેમનું પેટ ભરાઈ જાય અને સ્વાસ્થ્યવર્ધક વાનગી મળે એ માટે આ એક સરસ વાનગી છે. Shweta Shah -
કુલેર ના લાડુ (Kuler Ladoo Recipe In Gujarati)
#SFR#SJR#ફૂલેર#શીતળા સાતમ#શ્રાવણ#Cookpadgujarati#cookpadindiaશ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો કહેવાય.એમાં પણ પાંચમ ને નાગ પાંચમ કહેવાય ત્યારે બાજરી ની કુલેર બનાવી ધરાવાય અને સાતમ એ પણ કુલેરબને અને ઠંડુ ખાવાનું હોય છે. Alpa Pandya -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#શ્રાવણ#ff3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
બાજરીના લોટ ની કુલેર
#શ્રાવણ#ff3 છઠ ના દિવસે આ કુલેર બને છે અને શીતળા સાતમ ના દિવસે માતાજી ને ધરાવાય છે બાજરી આપના શરીર માટે બહુજ પૌષ્ટિક છે તે ડાયાબીટીસ ના દર્દી માટે બહુ સારી છે તે ગ્લુતેન ફ્રી છે.પચવામાં સરળ છે.મીઠાઈ ના રીતે પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
-
બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
બાજરી અને મકાઈના રોટલા પચવામાં પણ હલકા અને ડાયેટ માટે પણ સારા તો આજે મેં રોટલા બનાવ્યા છે. Sonal Modha -
-
કુલેર ના લાડુ (બાજરી ના લોટ ના લાડુ)
#ગુજરાતીકુલેર ના લાડુ એ આપણી ગુજરાતી ઓ ની પરંપરાગત વાનગી છે. આપણે કહેતા હોય છીએ કે આગળ ના માણસો (એટલે કે આપણા આગળ ના વડીલો ) નો ખોરાક સાચો હતો એટલે એ લોકો મોટી ઉંમરે થાય ત્યાં સુધી કામ કરી શકતા. હા એ વાત સાચી જ છે એ લોકો બાજરો, ગોળ અને દેશી ઘી નો ઉપયોગ વધુ કરતા હતા.તો આજે મેં તે જ બાજરી નો લોટ , ઘી અને ગોળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ખુબજ સારા એવા કુલેર ના લાડુ બનાવ્યા છે. આ લાડુ ખૂબ જ પૌષ્ટિક છે. Yamuna H Javani -
-
બાજરી ની કુલેર(bajri ni kuler recipe in gujarati)
#સાતમ #આમતો બાજરી ગોળ અને ઘી કુલેર માટેથોડી વધારે સામગ્રી અને કંઈક અલગ સ્વાદ તો chalo Sonal Panchal -
કુલેર (Kuler Recipe In Gujarati)
#Dishaનાગપંચમીના દિવસે બનાવાતી ખાસ આ વાનગી એટલે કુલેર Ankita Solanki -
બાજરા નાં લોટ ની કુલેર (Bajra Flour Kuler Recipe In Gujarati)
#SFR આ કુલેર નાગ પાંચમ નાં દિવસે નાગ દાદા ને પ્રસાદ તરીકે ધરાવાય છે.સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. Varsha Dave -
બાજરી ના લોટ ની કુલેર ( Bajari na lot ni kuler recipe in gujarat
#સાતમ#વેસ્ટ#ગુજરાતઆજના દિવસે ખાસ કુલેર બનાવવામાં આવે છે આ દિવસે બધા ઉપવાસ કરે છે નાગપાંચમના દિવસે નાગદેવતાની પૂજા થાય છે તેને શ્રીફળ અને બાજરીના લોટની કુલેર નો પ્રસાદ ધરાવવામાં આવે છે શીતળા સાતમના દિવસે પણ કુલેર બનાવવામાં આવે છે. Parul Patel -
-
કુલેર (Kuler Recipe In Gujarati)
#શ્રાવણ#ff3#coockpadindia#Cookpadgujarati રાંધણ છઠ્ઠ માં આ કુલેર બધા ના ઘરે બને છે. આ કુલેરશ્રાવણ વદ સાતમ ને દિવસ શીતળા માતા ને પ્રસાદ ધરાવવા માંટે બનાવાય છે . શીતળા સાતમે ચૂલો સળગાવવામાં આવતો નથી. તેથી આગલા દિવસ બધું બનાવી ને સાતમે આ ઠંડી જ વસ્તુ ખાઈને ને શીતળા સાતમ મનાવાય છે.ગામડે સાતમ અને આઠમ નો મેળો ભરાય છે. सोनल जयेश सुथार -
-
બાજરી ના લાડુ કુલેર (Bajri Ladoo Kuler Recipe In Gujarati)
#GA4#Week24 Hema Paresh Mehta ( Hemangini ) -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16136488
ટિપ્પણીઓ