પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)

#SF
#Street food recipe challenge
કોઈ પણ એવી વ્યક્તિ નહિ હોય કે જેને પાણી પૂરી ન ભાવતી હોય. બધી જ ઉંમરના દરેક વ્યક્તિ ને પાણી પૂરીનું નામ પડતા જ મોં માં પાણી આવી જાય.
ભારતનાં જુદા-જુદા પ્રદેશ માં જુદા-જુદા નામથી ઓળખાય છે. બંગાળી અને મધ્ય પ્રદેશ માં પુચકા કહેવાય. ઉત્તર પ્રદેશમાં ગોળ ગપ્પા કહેવાય. હરિયાણા અને પંજાબ માં બતાશા કે પતાશા કહેવાય.ગુજરાત અને મુંબઈ માં પાણી પૂરી કહેવાય. જે પણ નામ હોય પણ દરેક લોકો ને ભાવતી પાણી પૂરી.. દરેક વર્ગનાં લોકોને લારી પર જ ખાવાની મજા આવે. We can say it "National Street Food" 🥰😋
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#SF
#Street food recipe challenge
કોઈ પણ એવી વ્યક્તિ નહિ હોય કે જેને પાણી પૂરી ન ભાવતી હોય. બધી જ ઉંમરના દરેક વ્યક્તિ ને પાણી પૂરીનું નામ પડતા જ મોં માં પાણી આવી જાય.
ભારતનાં જુદા-જુદા પ્રદેશ માં જુદા-જુદા નામથી ઓળખાય છે. બંગાળી અને મધ્ય પ્રદેશ માં પુચકા કહેવાય. ઉત્તર પ્રદેશમાં ગોળ ગપ્પા કહેવાય. હરિયાણા અને પંજાબ માં બતાશા કે પતાશા કહેવાય.ગુજરાત અને મુંબઈ માં પાણી પૂરી કહેવાય. જે પણ નામ હોય પણ દરેક લોકો ને ભાવતી પાણી પૂરી.. દરેક વર્ગનાં લોકોને લારી પર જ ખાવાની મજા આવે. We can say it "National Street Food" 🥰😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી પૂરીનું પાણી બનાવવા ફુદીનાના પાન, કોથમીર, મરચા અને લીંબુ નો રસ નાંખી ક્રશ કરી લો હવે બધું ગાળીને પાણી એડ કરી સંચળ અને પાણી પૂરી મસાલા નાંખી ફ્રીઝમાં ઠંડુ થવા મૂકો. ઉપયોગ કરતાં સમયે બંદી નાંખવી.
- 2
હવે બાફેલા બટાકા અને ચણાને મેશ કરી તેમાં લાલ મરચું અને મીઠું ઉમેરી ભેળવી દો અને કોથમરીથી ગાર્નિશ કરી બાઉલમાં ભરી લો.
- 3
ખજૂર-આંબલીની ચટણી ફ્રીઝરમાં રેડી જ રાખું છું તેને જરૂર મુજબ કાઢી પાણી નાંખી મીઠું, મરચું અને જીરા પાઉડર નાંખી રેડી કરો. ડુંગળી ને ચોપરમાં ઝીણી કરી લો. હવે પૂરીમાં વચ્ચે હોલ કરી ગોઠવો. તેમાં સ્ટફિંગ ભરી ફુદીનાના પાણી, ચટણી સાથે સર્વ કરો.
- 4
બધા પોતાને ભાવે તે રીતે મીઠી ચટણી કે ફુદીનાના પાણી માં અથવા કોરી પૂરી ચાટ મસાલા ભભરાવી આનંદ માણી શકે છે.
Similar Recipes
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધાને જ ભાવે..કોઈ પણ ફ્લેવર્ હોય પણ પાણીપુરી ની નામ પડતાજ મોં માં પાણી આવી જાય... Manisha Parmar -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
પાણી પૂરી... ડિફરન્ટ ટાઇપ ના ચટપટા પાણી સાથેભારતભર માં જુદા જુદા રાજ્યો માં જુદા જુદા ચાટ ખવાય છે. પરંતુ પાણીપુરી એક એવી ચાટ છે કે જે આખા ભારત માં લોકપ્રિય છે.પાણી પૂરી આપણે નાસ્તા તરીકે તથા મુખ્ય ભોજન તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. મિત્રો સાથે ફરવા નીકળ્યા હોઈએ કે બસ આમ જ માર્કેટ જઈએ , પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે...એ જ પાણીપુરી આજે હું તમારી સાથે જુદા જુદા ચટપટા પાણી સાથે લાઇ ને આવી છુ. Gopi Shah -
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriઆજ કાલ પાણીપુરી કોને ના ભાવે પરંતુ જયારે લારીની પાણીપુરી કઈ રીતે બનાવવામા આવે છે તેવા અવાર નવાર સમાચાર આવવાને કારણે ઘણા લોકો હવે ઘરે જ બનાવતા હોય છે પણ પાણીપુરી માટે તમારે ૩ જ વસ્તુ જોઈએ જેમકે ક્રિસ્પી પૂરી અને ટેસ્ટી મસાલો અને ચટાકેદાર પાણી માટે અહીં તમને પાણીપુરીનુ પાણી બનાવવાની રીત બતાવવા જઈ રહ્યા છીએ Vidhi V Popat -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#March#Mycookpad recipe 51 આ વાનગી તો જાતે જ બનાવી છે. અને લગભગ લોકો પોતાના સ્વાદ અનુસાર બનાવતા હોય જ છે. વાનગી જ એવી છે કે નાના મોટા સૌ ને ભાવે. પહેલા એવું કહેવાતું કે પાણીપૂરી ના ઠેલે સ્ત્રીઓ મધમાખી ની જેમ ઉભરાતી હોય પરંતુ હવે તો સ્ત્રીઓ કરતાં વધુ પુરુષો જ પાણીપૂરી ના ઠેલે જોવા મળે છે. એટલે કહેવાનો અર્થ એ કે સૌ ને અતિ પ્રિય વાનગી પાણી પૂરી રહી છે અને રહેશે. નિત નવા વેરીએશન આવ્યા જ કરે છે આ વાનગી માં. ચટપટું કોને ન ભાવે? પાણીપૂરી આમ તો ગુજરાત નું નામ છે . પરંતુ આખા ભારત, નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ આ બધા માં પણ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ પ્રખ્યાત છે. દરેક દેશ અને શહેર માં એ અલગ નામ થી પ્રખ્યાત છે. જેમકે, હરિયાણા અને મધ્ય પ્રદેશ પાણી પતાશી અને ફુલ્કી કહેવાય છે.પાણી કે બતાશે ઉત્તર પ્રદેશ મા, ગોળ ગપ્પા - ગોળ ગપ્પે પંજાબ અને દિલ્હી માં , ફૂચકા બાંગ્લાદેશ પાકિસ્તાન માં, ગપશપ ઉડીસા, તેલંગાણા સાઉથ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ માં, પૂચકા બંગાળ, નેપાળ, બિહાર માં આ નામ થી પ્રખ્યાત છે. દરેક ની બનાવટ અલગ હોય છે. અલગ અલગ જાત ના પાણી નો વપરાશ હોય છે. ક્યાંક રગડા પૂરી, ક્યાંક ચણા બટાકા, ક્યાંક ફણગાવેલા કઠોળ, ક્યાંક શીંગ ડુંગળી એમ અલગ અલગ પુરણ ભરી અલગ પાણી ની ફ્લેવર્સ થી સ્વાદ આપવામાં આવે છે. આવો માણીએ સૌ ની પ્રિય પાણી પૂરી Hemaxi Buch -
પાણીપૂરી શોટ્સ (Panipuri Shots Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiપાણી પૂરી! 😲 😲 😲નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. નાના, મોટા બધા ની ફેવરિટ ડીશ.આજે એક અલગ ટાઈપ નું પ્ટ્સેંટેશન કર્યું છે જે જોઇનેજ ખાવાની ઈચ્છા થઈ જશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પાણી પૂરી(pani puri recipe in gujarati)
#સાતમ.પાણી પૂરી લેડીસ ને વધારે પસંદ હોય છે અને છોકરા ઓ ને પણ વધારે ભાવતી હોય છે પાણી પૂરી. Bhavini Naik -
ફુદીના નું પાણી (Pudina Pani Recipe In Gujarati)
પાણી પુરીમાં ફુદીનાના પાણી નો સરસ ટેસ્ટ બહુ જરૂરી છે. આજે રગડા પૂરી માટે આ પાણી બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
રગડા પાણીપૂરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#Mumbai_Streetstyle_Ragda_Paanipuri પાણીપુરી નું નામ સાંભળતાની સાથે જ દરેક ના મોંમાં પાણી આવી જાય છે. પાણીપૂરી નાના બાળકો થી લઈને વૃદ્ધ એમ દરેક લોકો ને પસંદ હોય છે. તમે પણ ઘણી વખત પાણી પૂરી ખાતી જ હસે. આ એક સરળ અને સ્વાદિસ્ટ બ્રેકફાસ્ટ છે. પરંપરાગત રીતે પાણીપુરી ની અંદર ભરવામાં આવતો મસાલો બાફેલા બટાકા, ફુદીના મરચાની તીખી ચટણી, હિંગ અને સંચળ ભેળવી ને તૈયાર કરવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પાણીપુરી માં આવા સૂકા મસાલા ના બદલે અન્ય વાનગી, રગડા પેટીસ નો રગડો ભરી ને વેચવામાં આવે છે. જેને અલગ અલગ સ્વાદ વાળા પાણી સાથે ખાવા માં આવે છે. જેમ કે આંબલી નું પાણી, લસણ નું પાણી, જલજીરા નું પાણી, લીંબુ નું પાણી અને ખજૂર નું પાણી વગેરે ...આ પાણીપુરી માં નાખવામાં આવતા જુદાં જુદાં ઘટકો ને કારણે એનો સ્વાદ તો જોરદાર હોય જ છે પણ સાથોસાથ આરોગ્ય લાભ પણ થાય છે. જો યોગ્ય લિમિટ માં પાણીપુરી ખાવામાં આવે તો એના ઘણા ફાયદાઓ પણ છે. પાણીપુરી નું ચટાકેદાર પાણી એવા મસાલાઓથી તૈયાર કરવામાં આવે છે કે જેના સેવન થી એસિડિટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ દૂર રહે છે. પાણીપુરી ના સેવનથી પાચનક્રિયા સુધરે છે...મને તો જો પાણીપુરી ખાવાનું કહે તો હું એકસામટી પચાસ નંગ જાપટી જાવ...😋🤣🤪😜 Daxa Parmar -
પાણીપૂરી (Panipuri Recipe in Gujarati)
#GA4#Week26અમારે અમદાવાદમાં બહેનોની પ્રિય આઈટમ એટલે પાણીપુરી... પાણીપુરી નું નામ પડતા જ નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય....બરાબરને મિત્રો. Ranjan Kacha -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriમેં અલગ અલગ ચાર ફ્લેવર માં પાણી બનાવી પાણીપુરી સર્વ કરી છે. Kajal Sodha -
રગડા પૂરી(Ragda puri recipe in Gujarati)
#EBWeek7રગડા પૂરી હોય કે પાણી પૂરી નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય રગડા પૂરી સફેદ વટાણા માંથી બનાવવામાં આવતી વાનગી છે મુંબઈ ની ફેમસ વાનગી છે Rinku Bhut -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBWeek3પાણી પૂરી , દહીં પૂરી કે પછી સેવ પૂરી નામ સાંભળતા ની સાથે જ મો માં પાણી આવી જાય તો હું દહીં પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાણીપૂરી (Panipuri Recipe in Gujarati)
#cookpadgujarati I love chats., Mostly paanipuri.આજે મેં પાણીપુરી નું પાણી અલગ રીતે બનાવ્યું છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો SHah NIpa -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
પાણી પૂરી 😊😋😋😋😎નામ જ પૂરતું છે આપડુ તો 😎#GA4#Week26#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#cookpad gujaratiપાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય Arpana Gandhi -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#week26#panipuriનામ સંભાળતા જ મોઢા માં પાણી આવી જાય ભાગ્યેજ કોઈ એવું હસે જેને નહીં ભાવતી હોય બાકી નાના મોટા બધા ની ફેવરિટ ને વળી બજેટ માં બેસી જાય એવી તો ડાહી પાણી પૂરી આજ બનાવી ને ખાધી જાણે અમૃત માળિયું હોય એવી શાંતિ મન ને મળી. Shruti Hinsu Chaniyara -
પાણીપૂરી (Golgappa Recipe In Gujarati)
નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય એનું નામ ગોલગપ્પે એટલે કે પાણીપૂરી 😋😋 બાળકો હોય કે વૃધ્ધ પાણીપૂરી સૌ ની મનભાવતી વાનગી છે.અને હું તો કહુ છું કે પાણીપૂરી ને આપણી રાષ્ટ્રીય વાનગી માની લેવી જોયે !! શું કહો છો??!! 😄 Bansi Thaker -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#SF#STREETFOODRECEIP બહાર ફરવા ગયા હોય કે ખરીદી કરવા પાણી પૂરી ખાધા વગર ઘર આવે જ નહીં. પાણી પૂરી નાના બાળકો કે મોટાં, બહેનો ની મોસ્ટ ફેવરીટ પાણી પૂરી 🤩બધા ની ફેવરિટ 😋 એવી પાણી પૂરી તમે પણ ટ્રાય કરજો . Bhavnaben Adhiya -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#પાણીપુરી... કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેને પાણીપુરી નહિ ભાવતી હોય... તો ચાલો નાના મોટા સૌને બગાવે એવી ચટાકેદાર પાણીપુરી ની રીત જોય લઈએ. Taru Makhecha -
ચટપટી પાણીપુરી (Chatpati Panipuri Recipe In Gujarati)
#PSપાણીપુરી એટલે બધાને ખૂબ જ ભાવતી વાનગી નાનાથી માંડીને મોટા ને બધાને આ ચટપટી પૂરી બહુ જ ભાવે છે Ankita Solanki -
પાણીપૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
પાણી પૂરી ની પૂરી બનાવી સ્ટોર કરી રાખવી..જ્યારે મન થાય ત્યારે ફક્ત પાણી અને મસાલો જબનાવવાનો.. Sangita Vyas -
ચીઝી ભેળ (Cheesy Bhel Recipe In Gujarati)
#SFભેળ,દાબેલી, અલગ અલગ ચાટ વગેરે જેવું street food નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાયછે.અલગ-અલગ પ્રદેશમાં અલગ-અલગ street food મળતું હોય છે. જેમાં ભેળ એ દરેક પ્રદેશોમાં તેમની પ્રાદેશિકતા અનુસાર બનાવતા હોય છ મે અહીં ચીઝી ભેળ બનાવીને તેની રેસિપી શેર કરી છે. જે ખુબજ ટેસ્ટી બને છે Ankita Tank Parmar -
સેન્ડવીચ ની ગ્રીન ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જફરા, ચૌસેલા કે નડ્ડા ચાટમાં ઉપયોગ માં લેવાતી ગ્રીન ચટણી. પેલાનાં જમાનામાં ખરલ કે સિલ બટ્ટા માં બનાવાતી હવે ત્યાં પણ મિક્સરમાં જ બનાવાય છે.આપણે સેન્ડવીચ, ભેળ, પાણી પૂરી, રગડા પૂરી, પાપડી ચાટ જેવી ઘણી રેસીપી માં ઉપયોગી થાય છે. Dr. Pushpa Dixit -
પાણીપુરી (Panipuri recipe in Gujarati) (Jain)
#ST#STREET_FOOD#PANIPURI#TEMPTING#CHAT#RAGADO#COOKPADINDIA#COOKPADGUJRATI મારા મતે તો પાણીપુરી ને ભારતનું "રાષ્ટ્રીય ખાઉંગલી ખાણું" એટલે કે STREET FOOD તરીકે સન્માન આપી દેવું જોઈએ કારણકે ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નામથી તેનું વેચાણ રેકડી/ખૂમચા ઉપર થતું જ હોય છે. આજ સુધી મેં ભારતના જેટલા રાજ્યની મુલાકાત લીધી છે, તે દરેક રાજ્યમાં પાણીપુરી તો ખાધી છે. અરે ભારતની બહાર પણ જ્યારે મુલાકાત બીજા દેશની લીધી ત્યારે પણ પાણીપુરી ખુમચા સ્ટાઈલ ભૈયાજી આપે તે રીતે રેસ્ટોરન્ટમાં ખાધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં "પાણીપુરી" તરીકે ઓળખાતી આ વાનગી દિલ્હી તથા ઉપરના પ્રદેશોમાં "ગોલગપ્પા" તરીકે ઓળખાય છે. જ્યારે કલકત્તા અને પૂર્વના અન્ય રાજ્યમાં તે "પુચકા" તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લખનઉ તરફ તે "પાની કે બતાશે" તરીકે ઓળખાય છે. જ્યારે રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં "પકોડી" તરીકે પણ ઓળખાય છે આમ જુદા જુદા નામ સાથે પણ દરેક સ્થળે પાણીપુરી નું વર્ચસ્વ તો છે. અને તે કોઈ મોટું શહેર હોય કે સાવ નાનકડું ગામ હોય પણ ત્યાં પાણીપુરી ની રેકડી તો જોવા મળશે. થોડી ઘણી દરેક સ્થળની પુરી બનાવવા માં ફેરફાર હોય છે અને ક્યાંક તે રગડા સાથે તો ક્યાંક તે ફણગાવેલા મગ સાથે પણ કરવામાં આવી છે. ખાટો મીઠો, તીખો સ્વાદ ધરાવતી આ વાનગી નાનાથી માંડી મોટા દરેકને પ્રિય છે જ. ઘરે ગમે તેટલી વખત પાણી પુરી બનાવીએ તો પણ બહાર જઈએ ત્યારે ઉભા ઉભા તે ખાવાની મજા માણવાનો ભારતીય અચૂક છોડતા નથી. આથી જ આ સ્ટ્રીટ ફૂડની નેશનલ STREET FOOD તરીકે સન્માનિત કરી દેવું જોઈએ. Shweta Shah -
પાણી પૂરી
#RB2Week 2માય રેસીપી બુક પાણી પૂરી નું નામ લેતા બધા નાં મોંમાં પાણી આવી જ જાય છે.ઘરે પણ આપણે બહાર જેવી જ પાણી પૂરી બનાવી શકીએ છીએ.ઉલ્ટા નું એ વધારે ટેસ્ટી અને હેલ્ધી બને છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (8)