સફેદ ઢોકળા (White Dhokla Recipe In Gujarati)

Dipti Tank
Dipti Tank @diptitank
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાડકીચોખા
  2. 1 વાડકીઅડદની દાળ
  3. 1/2 ચમચી મેથી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીઈનો
  6. 1 ચમચીતેલ
  7. 1/2 ચમચી તલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ચોખા અને મેથીને પલાળીને રાખવા

  2. 2

    સાતથી આઠ કલાક પછી તેને ક્રશ કરી લેવું ખીરામાં આથો આવવા દેવો

  3. 3

    ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ઈનો ઉમેરી ઢોકળા ઉતારવા

  4. 4

    થોડા ઠંડા થાય એટલે તેના કટકા કરી તેલ ગરમ કરી તલનો વઘાર ઉપર રેડવો

  5. 5

    તૈયાર છે સ્વાદિષ્ટ ઢોકળા ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Tank
Dipti Tank @diptitank
પર

ટિપ્પણીઓ

Similar Recipes