ગાર્લિક ચિપ્સ (Garlic Chips Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#RB1
Kenya મા ચિપ્સ એટલે India ની ફ્રેન્ચ ફ્રાઈસ. આ બટાકાની ચિપ્સ ને અલગ અલગ ફ્લેવર્સમાં બનાવવામાં આવે છે જેના પિલીપિલી ચિપ્સ, મસાલા ચિપ્સ, Poussin ચિપ્સ, ગાર્લિક ચિપ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૭૫૦ ગ્રામ મોટા બટાકા
  2. ૩-૪ કળી જીણું સમારેલું લસણ
  3. ૧ ચમચીગાર્લિક (લસણ) નો પાઉડર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ ચમચીતેલ
  6. સમારેલી કોથમીર જરૂર મુજબ
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ બટાકાને છાલ કાઢી, ધોઈને લાંબી સ્લાઈસમાં કાપી લો અને ગરમ તેલમાં તળી લો.

  2. 2

    હવે એક કડાઈમાં ૧ ચમચી તેલ લઈ તેમાં લસણ ઉમેરી સહેજ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે તેમાં બનાવેલ ચિપ્સ, ગાર્લિક પાઉડર, મીઠું તથા સમારેલ કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો.

  4. 4

    હવે આ ચિપ્સને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

ટિપ્પણીઓ

Similar Recipes