ઉપમા (Upma Recipe In Gujarati)

Jyoti Varu
Jyoti Varu @Jyotivaru
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીરવો
  2. 1 નંગડુંગળી
  3. 1 નંગબટેકુ
  4. 2 ચમચીતેલ
  5. 1/2 ચમચી અડદની દાળ
  6. 1/2 ચમચી રાઈ
  7. ચમચીઆદુ મરચા લીમડો
  8. 1 ચમચીકાજુ
  9. ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવાને શેકી લેવો

  2. 2

    ડુંગળી અને બટાકા ને ઝીણા કાપી લેવા

  3. 3

    તેલ ગરમ કરી અડદની દાળ અને રાઈ નો વઘાર કરવો આદુ મરચા અને લીમડો નાખી શાક ઉમેરવા

  4. 4

    થોડું સાંતળી શેકેલો રવો અને મીઠું ઉમેરી ગરમ પાણી નાખવું

  5. 5

    બરાબર ચડી જાય એટલે કાજુના ટુકડા નાખવા

  6. 6

    તૈયાર છે ટેસ્ટી ઉપમા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Varu
Jyoti Varu @Jyotivaru
પર

ટિપ્પણીઓ

Similar Recipes