રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણાને ચારથી પાંચ કલાક પલાળવા
- 2
સાબુદાણા ની અંદર બાફેલા બટેટાનો છૂંદો બધા મસાલા સીંગદાણાનો ભૂકો લીંબૂ અને ખાંડ ઉમેરી બધું મિક્સ કરવું
- 3
તૈયાર કરેલ મિશ્રણમાંથી વડા તૈયાર કરવા
- 4
તેલ ગરમ કરી મધ્યમ તાપે વડા તળી લેવા
- 5
ક્રિસ્પી અને બ્રાઉન થાય ત્યાં સુધી તળવા
- 6
ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે. Urvi Mehta -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2Fried Farali Recipe#cookpadindia Bindi Vora Majmudar -
સાબુદાણા ના વડા વીથ ડીપીંગ પીનટ સોસ (Sabudana Vada With Dipping Peanut Sauce Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરીટ ફરાળી વડા. શ્રાવણ મહિનો હોય કે નવરાત્રી , આ ફરાળી વાનગી બધા મહારાષ્ટ્રીયન અને ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે .આની સાથે દહીં સર્વ કરવા માં આવે છે પણ મેં અહીંયા ડીપીંગ પીનટ સોસ સાથે સર્વ કર્યા છે.સાબુદાણા ના વડા વીથ ડીપીંગ પીનટ સોસ#ff2#EB#Week15 Bina Samir Telivala -
-
-
-
સાબુદાણા વડા અપ્પે પેનમાં (Sabudana Vada In Appe Pan Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીશ્રાવણ માસમાં ઉપવાસ અને ફરાળી વાનગીઓ ઘણી બનાવાય અને ખવાય. તો આજે મેં ઓછા તેલમાં થોડા હેલ્ધી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
-
-
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર# સાબુદાણા વડા એ પ્રખ્યાત મહારાષ્ટ્રીયન વાનગી છે. અને ખાસ ઉપવાસમાં ફરાળી નાસ્તામાં લેવાય છે. જે ક્રન્ચી,સોફ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. જે ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ થાય છે. તેમાં સારા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ગ્લુકોઝ હોય છે. અને પચવામાં પણ હલકાં હોય છે. Zalak Desai
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16149555
ટિપ્પણીઓ